કોઈ ચોરીછુપે તો નથી વાપરી રહ્યું તમારું WhatsApp એકાઉન્ટ? કેટલા ડિવાઈઝ પર છે એક્ટિવ જાણો અહીં

|

Sep 29, 2024 | 10:28 AM

વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા એક કરતા ડિવાઈસમાં થઈ રહ્યો છે. આની મદદથી તમે તમારા એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશો.

1 / 7
વોટ્સએપ એક એવી એપ છે જે આજે દરેક ફોનમાં ઈન્સ્ટોલ છે. એકબીજાને મેસેજ કરવાથી લઈને કૉલ કરવા અને વીડિયો અને મહત્વપૂર્ણ ડેટા મોકલવા સુધી, લોકો WhatsAppનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કારણ કે આજના સમયમાં વોટ્સએપ હવે માત્ર એક એપ નથી પણ તે લોકોની જરૂરિયાત બની ગયું છે. તેથી, આ વિશે વધુ સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
ત્યારે ઘણા લોકોના ફોનમાં વોટ્સએપ હેક થવાની વાતો આપડે સાંભળીએ છે. જ્યારે હેકર્સ તમારું વોટ્સએપ પણ જાતે વાપરી શકે છે જો કેટલીક ભૂલો કરી તો તમારું વોટ્સએપ  કોઈ બીજુ ચોરીછુપે ઉપયોગ કરશે ત્યારે તેને કન્ટ્રોલ કરવા માટેની ટ્રિક ચાલો અહીં સમજીએ. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા એક કરતા ડિવાઈસમાં થઈ રહ્યો છે. આની મદદથી તમે તમારા એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7
તમારી વ્હોટ્સએપ એપ ખોલો અને ઉપરના જમણા ખૂણે આવેલા ત્રણ ડોટના આઇકન પર ટેપ કરો. પછી "લિંક્ડ ડિવાઇસીસ" વિકલ્પ પર જાઓ. અહીં તમે જોશો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા ઉપકરણોથી થઈ રહ્યો છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
અહીં તમને લિન્ક અ ડિવાઈઝનો ઓપ્શન દેખાશે તેના પલ ક્લીક કરો (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
જો તમને લાગે કે કોઈ અજાણ્યું ઉપકરણ તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમે તે ઉપકરણને લૉગ આઉટ કરી શકો છો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7
જો તમને એવા મેસેજ મળે છે જે તમે મોકલ્યા નથી અથવા તમને કંઈક અજુગતું લાગે છે, તો સમજી લો કે શક્ય છે કે કોઈ તમારું એકાઉન્ટ વાપરી રહ્યું છે. શક્ય છે કે તે વ્યક્તિ તમારી પરવાનગી વગર મેસેજ મોકલી રહ્યો હોય.જો તમારી જાણકારી વગર તમારી પ્રોફાઇલ પિક્ચર કે સ્ટેટસ બદલાઈ રહ્યું છે, તો સંભવ છે કે કોઈ બીજા ડિવાઇસ પર તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે અને તમારો DP અને સ્ટેટસ અપલોડ કરી રહ્યું છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

Next Photo Gallery