IRCTC Tour Package : અડધી જ સેલેરીમાં માતા-પિતા બંન્નેને કરાવી દો દક્ષિણ ભારતનો પ્રવાસ, જુઓ ટુર પેકેજ

|

Jun 16, 2024 | 1:01 PM

IRCTC દક્ષિણ ભારત પેકેજ હેઠળ મુસાફરોને દક્ષિણના અનેક મંદિરોની મુલાકાત લેવાની તક આપી રહ્યું છે. આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે ટૂર પેકેજની કિંમત અને તારીખ પણ જાણી લો,

1 / 5
આઈઆરસીટીસીનું આ પેકેજ ખુબ જ લોકપ્રિય છે. જો તમે દક્ષિણ ભારતના ફેમસ મંદિરોના દર્શન કરાવવા માંગો છો તો આઈઆરસીટીસી એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે.ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનના દક્ષિણ ભારત ટુર પેકેજ હેઠળ દક્ષિણ ભારતના મંદિરોના દર્શન કરવાની તક મળશે.

2 / 5
આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ પેકેજ તમને અરુણાચલ પ્રદેશ, રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ત્રિચી અને તંજાવુર જેવા દક્ષિણ ભારતના ફેમસ સ્થળો પર લઈ જશે. આ ટુર પેકેજની શરુઆત સિંકદરાબાદથી શરુ થશે.

3 / 5
આ ટુર પેકેજની શરુઆત 22 જૂનથી થશે. આ ટુર પેકેજમાં તમને જમવાની કોઈ ચિંતા કરવાની જરુર નથી.આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ સીટની સંખ્યા 716 છે. જેમાં સ્લીપર 460 અને થર્ડ એસી 206, સેકન્ડ એસીની સીટ 50 છે.

4 / 5
આ ટુર પેકેજનો ભાવ અલગ અલગ હશે. પેકની શરુઆત 14,250 રુપિયાથી થાય છે. જો તમે ઈકોનોમી કેટગરીમાં પેકેજ બુક કરાવો છો તો તમારે 14,250 રુપિયા આપવા પડશે. આ ટુર પેકેજના બુકિંગ વિશે વધુ માહિતી મેળવવા માટે તમે આઈઆરસીટીસીના ટુર પેકેજ પર જઈ બુક કરી શકો છો.

5 / 5
આ ટુર પેકેજમાં તિરુવન્નમલાઈ, રામેશ્વર,મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ,ત્રિચી અને તંજાવુર આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે, જો તમારે આ ટુર પેકેજ વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જોવા મળશે,

Next Photo Gallery