
Jio 349 પ્લાન: 28 દિવસની વેલિડિટી અને 2 GB ડેટા, કોલિંગ અને દૈનિક 100 SMS આપવામાં આવે છે. Jio Hotstar ઉપરાંત, આ પ્લાન તમને Jio TV અને Jio AI ક્લાઉડની ઍક્સેસ પણ આપશે.

Jio 859 પ્લાન: મફત Jio Hotstar સાથેનો આ પ્રીપેડ પ્લાન 84 દિવસની વેલિડિટી, દરરોજ 2 GB ડેટા, દરરોજ 100 SMS અને કૉલિંગ લાભ સાથે આવે છે.

Jio 899 પ્લાન: 90 દિવસની વેલિડિટી અને મફત Jio Hotstar સાથેનો આ પ્લાન દૈનિક 2 GB ડેટા ઉપરાંત 20 GB વધારાનો ડેટા આપે છે. આ પ્લાન દરરોજ 100 SMS અને અમર્યાદિત વૉઇસ કૉલિંગની ઍક્સેસ આપે છે.

Jio 999 પ્લાન: 98 દિવસની વેલિડિટી સાથેનો આ પ્લાન તમને મફત Jio Hotstar, દરરોજ 2 GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS પણ આપશે. આ પ્લાન સાથે Jio TV અને AI ક્લાઉડ સ્ટોરેજની ઍક્સેસ પણ આપવામાં આવે છે.

Airtelના રૂ. 549, રૂ. 979, રૂ. 451, રૂ. 279, રૂ.195, રૂ.100, રૂ. 3999, રૂ. 1729, રૂ.1029, રૂ.598, રૂ. 398 અને રૂ.301 ના પ્રીપેડ પ્લાન્સ સાથે મફત જિયો હોટસ્ટારનો લાભ આપવામાં આવી રહ્યો છે.

તમને વોડાફોન આઈડિયાના રૂ.101 , રૂ. 239, રૂ.399, રૂ.169, રૂ. 994 , રૂ.3699, રૂ. 469 અને રૂ. 151ના રિચાર્જ પ્લાન્સ સાથે જિયો હોટસ્ટારનો લાભ મળશે.