
લખનૌની પીચને જોતાં LSG એક વધારાનો સ્પિનર રમાડી શકે છે. ઝડપી બોલર યશ ઠાકુરની જગ્યાએ અનુભવી અમિત મિશ્રાને સ્થાન આપવામાં આવી શકે છે. દીપક હુડ્ડા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવી શકે છે, તો પંજાબ કિંગ્સમાં રિલી રોસોઉને હજુ મોકો મળ્યો નથી. પરંતુ પંજાબ કિંગ્સ લિઆમ લિવિંગસ્ટોનને છોડીને રિલી રોસોઉને રમાડે એવું લાગતું નથી. તો રબાડા અને સેમ કરન નિશ્ચિત છે.

આ વચ્ચે LSG અને PBKS વચ્ચેની મેચ પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવ્યા છે, જેમાં LSGનો રેટ 1.8 અને PBKSનો રેટ 02 ચાલી રહ્યો છે. જેન અર્થ એ થયો કે PBKS સામે જીતવા માટે RCB ફેવરિટ છે. જોકે આ આંકડા અનુસાર મેચમાં ખૂબ રસાકસી હસે તેવું જણાઈ રહ્યું છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે) (All Photos - Social Media)