Gujarati NewsPhoto galleryInvestors are selling in this stock, stock price may go down, know what the indicator says
Stock Price Prediction :આ શેરમાં રોકાણકારો કરી રહ્યા છે વેચવાલી, સ્ટોક પ્રાઇઝ થઇ શકે છે ડાઉન, જાણો શું કહે છે ઇન્ડિકેટર
શેરબજારમાં કોઈપણ શેરમાં નાણાનું રોકાણ કરીને કમાવવું સરળ નથી, પરંતુ અમે તમને કેટલાક ઇન્ડિકેટર દ્વારા બજારનું પ્રિડિક્શ આપી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરી શકો છો. આજે અમે આવી જ 4 કંપનીઓ વિશે માહિતી આપીશું જેમાં ટુંક સમયમાં થઇ શકે છે પ્રોફિટ બુકિંગ.
Adani Energy Solutions Ltd ની વાત કરીએ તો શેર સતત વધી રહ્યો છે અને રોકાણકારોને ખુબ સારૂ રીટર્ન આપી દિધું છે, આવનારા સમયમાં તેમાં પ્રોફિટ બુકિંગ થાય તો શેર થોડો નીચે આવે તેવી શક્યતા છે.