Energy Indexમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં મોટો નફો કમાવાનો શાનદાર મોકો

|

Oct 10, 2024 | 5:19 PM

Energy Indexમાં રોકાણ કરવાનો આ શાનદાર મોકો છે. ત્યારે આ લેખમાં અમે તમને Energy Indexમાં કેવી રીતે ટૂંકા ગાળામાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકો છો, તેના વિશે જણાવીશું.

1 / 6
Energy Indexમાં રોકાણ કરવાનો આ શાનદાર મોકો છે. Nifty Energy Indexના ચાર્ટ જોઈએ તો, આ મહિને તે 07મી ઓક્ટોબરે Bottom પર આવ્યો હતો અને હવે તે ધીમે ધીમે ફરી વધી રહ્યો છે.

2 / 6
Energy Indexનો ભાવ વધી રહ્યો છે, તેનો અર્થ એ છે કે તે આગામી 7 થી 15 દિવસમાં ટોપ હીટ કરી શકે છે અને ફરીથી નીચે આવશે અને નવેમ્બરના પહેલા 10 દિવસમાં તે Bottom પર આવી શકે છે.

3 / 6
આનો અર્થ એ છે કે હવે કોઈ વ્યક્તિ આ ઇન્ડેક્સના શેરમાં એન્ટ્રી કરી શકે છે અને Swing trading, Future trading અને લાંબા ગાળાના રોકાણનો લાભ લઈ શકે છે.

4 / 6
Energy Indexની ટોપ-10 કંપનીઓ વિશે વાત કરીએ તો તેમાં NTPC, Power Grid Corporation of India, ONGC, Coal India, Tata Power, BPCL, Adani Green Energy, IOC, Adani Energy Solutionsનો સમાવેશ થાય છે.

5 / 6
Energy Indexએ માર્કેટ indicator છે, જે Energy સેક્ટરની કંપનીઓની કામગીરીનું મેજરમેન્ટ કરે છે. Energy માર્કેટની ગતિવિધિઓ અને વલણોને સમજવા માટે રોકાણકારો અને વિશ્લેષકો દ્વારા Energy Indexનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery