International Women’s Day: તમારા જીવનની ‘સુપર વુમન’ને મહિલા દિવસ પર શેર કરો આ શાયરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દુનિયા ભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે મહિલા દિવસ પરની શાયરી લઈને આવ્યા છીએ.