પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિ જીવંત, અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ભારતીયોએ કરી ભવ્ય ઉજવણી

સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર અમેરિકાના નોરવોકમાં વસતા ભારતીયો દ્વારા આ દિવસની ખાસ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા કાઢી હતી.

| Edited By: | Updated on: Aug 17, 2024 | 1:30 PM
4 / 5
જેમાં અંદાજે 300થી વધારે ભારતીયો આ સમારોહમાં સહભાગી થયા હતા. ત્યારે કોરોનાના સમયથી મદદ કરતું જય ભારત ગ્રુપ ખાસ સહભાગી બન્યુ હતું. આ કાર્યક્રમ નોરવોક હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો.

5 / 5
આ દિવસે બધા એ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને યુવાનોએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.