દીકરી- દીકરો અને પતિ બોલિવુડમાં એકટિવ, 200 કરોડના કૃષ્ણ બંગલામાં રહે છે શોભા કપૂર

શોભા કપૂર એક ફેમસ ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા છે. તે પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. તે પીઢ બોલિવૂડ અભિનેતા જીતેન્દ્રના પત્ની અને નિર્માતા એકતા કપૂર અને અભિનેતા તુષાર કપૂરના માતા છે.

| Updated on: Oct 27, 2026 | 7:10 AM
1 / 11
શોભા કપૂરનો જન્મ 1 ફેબ્રુઆરી 1949ના રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન, ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતા છે. મુંબઈ સ્થિત 'બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ'ના મેનેજિંગ ડિરેક્ટર છે. બાલાજી ટેલિફિલ્મ્સ એક ફિલ્મ, ટીવી અને વેબ સિરીઝ પ્રોડક્શન હાઉસ છે,

2 / 11
 શોભા કપૂર પુત્રી એકતા કપૂર સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. શોભા કપૂર 'બાલાજી ટેલિફિલ્મ્સ'ની એકંદર વહીવટી અને નિર્માણ પ્રવૃત્તિઓ સંભાળે છે.

3 / 11
 શોભા કપૂરનો પરિવાર જુઓ

શોભા કપૂરનો પરિવાર જુઓ

4 / 11
શોભા કપૂર લગ્ન પહેલાં, તેઓ એરહોસ્ટેસ હતાં.શોભા કપૂરના લગ્ન અભિનેતા જીતેન્દ્ર સાથે થયા છે. આ દંપતીને બે સંતાનો છે. એકતા કપૂર (જન્મ 1975), જેઓ નિર્માતા છે, અને તુષાર કપૂર જેઓ અભિનેતા છે.

5 / 11
બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંના એક જીતેન્દ્રએ 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.જીતેન્દ્રએ શોભા કપૂરને પહેલી વાર મુંબઈના મરીન ડ્રાઇવ પર જોયા હતા.

6 / 11
  તેઓ સાથે સમય વિતાવતા હતા. જ્યારે જીતેન્દ્ર અભિનયની દુનિયામાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે શોભા બ્રિટિશ એરવેઝમાં કામ કરતી હતી.

7 / 11
શોભા કપૂર અને જીતેન્દ્ર બંનેએ 1974માં પતિ-પત્ની તરીકેની પોતાની સફર શરૂ કરી હતી. તેઓ માત્ર એકતા કપૂર અને તુષાર કપૂરના માતા-પિતા જ નથી, પરંતુ તુષારના IVF દ્વારા જન્મેલા પુત્ર લક્ષ્ય કપૂર અને એકતાના સરોગસી દ્વારા જન્મેલા પુત્ર રવિ કપૂરના પ્રેમાળ દાદા-દાદી પણ છે.

8 / 11
શોભા અને જીતેન્દ્રની પુત્રી, એકતા કપૂર, ટીવીની રાણી તરીકે જાણીતી છે. તેના પ્રોડક્શન હાઉસ હેઠળ અનેક હિટ શોનું નિર્માણ કર્યું છે. તે એક ફેમસ નિર્માતા છે. શોભા કપૂર હવે તેની પુત્રીને તેના વ્યવસાયનું સંચાલન કરવામાં મદદ કરે છે.

9 / 11
શોભા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની ચોક્કસ વ્યક્તિગત સંપત્તિ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી,

10 / 11
 પરંતુ તેઓ, તેમના પતિ, અભિનેતા જીતેન્દ્ર અને પુત્રી, એકતા કપૂર સાથે, એક કૌટુંબિક સામ્રાજ્ય અને કરોડોની મિલકતોની માલિકી ધરાવે છે.

11 / 11
મુંબઈના જુહુમાં 'કૃષ્ણ' નામનો એક આલિશાન બંગલો છે, જેની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Published On - 7:06 am, Tue, 27 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.