
ટ્રેન નંબર-09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 29/6/2024 સુધી ચાલશે.

ટ્રેન નંબર-09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન 29/6/2024 સુધી સમયમર્યાદા વધારી છે.

ટ્રેન નંબર-09530 ભાવનગર-ધોળા ટ્રેન 29/6/2024 સુધી અને ટ્રેન નંબર-09529 ધોળા-ભાવનગર ટ્રેન 30/6/2024 સુધી લંબાવાઈ છે.