માતા અને પિતા રહી ચૂક્યા છે સીએમ, આવો છે તેજ પ્રતાપ યાદવનો પરિવાર

તેજ પ્રતાપ યાદવ એક એવા વ્યક્તિ રહ્યા છે, જે સામાજિક-રાજકીય ધોરણોને અવગણીને ફક્ત પોતાની મરજી મુજબ જીવવાનું પસંદ કરે છે. હવે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.તો આજે આપણે તેજ પ્રતાપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Nov 13, 2025 | 10:52 AM
4 / 15
તેજ પ્રતાપ યાદવનો જન્મ 16 એપ્રિલ 1988ના રોજ બિહારના ગોપાલગંજમાં રોજ થયો હતો. તે એક ભારતીય રાજકારણી છે. તેઓ બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે , તેજ પ્રતાપ યાદવ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી  લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનો મોટો દીકરો છે.

5 / 15
તેજ પ્રતાપ યાદવ બિહારના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની સાત પુત્રીઓ અને બે પુત્રોમાં સૌથી મોટો પુત્ર છે. તેમની 7 બહેનો મીસા ભારતી, રોહિણી, ચંદા, રાગિણી, હેમા, અનુષ્કા અને રાજલક્ષ્મી યાદવ છે. તેજસ્વી યાદવ તેમનો નાનો ભાઈ છે.

6 / 15
2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના સોગંદનામા મુજબ તેમણે 2010માં બીએસઈબીમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કર્યું હતું.

7 / 15
તેજ પ્રતાપ યાદવે ચંદ્રિકા રાયની પુત્રી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીએ તેમના પર મારપીટ કરવાનો, ડ્રગ્સનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

8 / 15
24 મે, 2025ના રોજ, તેમણે ફેસબુક દ્વારા અનુષ્કા યાદવ સાથેના તેમના 12 વર્ષના સંબંધનો જાહેરમાં ખુલાસો કર્યો. યાદવે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, અને પછીથી પોસ્ટ દૂર કરવામાં આવી હતી. જોકે, 30 જૂન 2025ના રોજ એક મુલાકાતમાં, તેમણે સ્વીકાર્યું કે તેમણે આ પોસ્ટ પોતે બનાવી હતી અને પરિવારના દબાણને કારણે તેને કાઢી નાખી હતી.

9 / 15
2018માં ઐશ્વર્યા રાય સાથેના તેમના લગ્ન, જે હજુ પણ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે, છતાં એવું માનવામાં આવે છે કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા સાથે છે અને બંને પહેલાથી જ પરિણીત છે,

10 / 15
બીજા દિવસે X પર એક પોસ્ટમાં, તેમના પિતા, લાલુ યાદવે જાહેર કર્યું કે, તેમને તેમના દીકરા તેજ પ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

11 / 15
નવેમ્બર 2015 થી જુલાઈ 2017 સુધી તેઓ નીતિશ કુમારની સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા હતા. ડિસેમ્બર 2015માં બિહારના પર્યાવરણ મંત્રી તરીકે, તેમણે રાજ્યમાં પ્રદૂષણને રોકવા માટે ઘોડેસવારીનો પ્રચાર કર્યો હતો.

12 / 15
  તેજ પ્રતાપ યાદવને 25 મે 2025ના રોજ બેજવાબદાર વર્તન અને ઈમાનદારી અને પારિવારિક મૂલ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માંથી સત્તાવાર રીતે 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હતા.

13 / 15
તમને જણાવી દઈએ કે, તેજ પ્રતાપ યાદવ "L-R vlog" નામની એક YouTube વ્લોગ ચેનલ પણ ચલાવે છે જેમાં તે પોતાના રોજિંદા લાઈફ અને મુસાફરીના વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ તેમની ચેનલે 1 લાખ સબ્સ્ક્રાઇબરનો આંકડો પાર કર્યો છે. તેઓ લોકોને તેમની YouTube ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરવા માટે પણ વિનંતી કરે છે.

14 / 15
લાલુના બીજા પુત્ર તેજસ્વી યાદવને બિહારના ભાવિ મુખ્યમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવે છે.

15 / 15
તેઓ બિહારના રાજકારણનો એક મોટો ચહેરો છે. તેજસ્વી અને રાજશ્રીના લગ્ન 2021માં દિલ્હીમાં થયા હતા. પુત્રી કાત્યાયનીનો જન્મ 2023માં થયો હતો.તેજસ્વી બીજી વખત પિતા બન્યા છે.

Published On - 8:20 am, Sun, 21 September 25