પત્ની રહી ચૂકી છે શિક્ષક, નિવેદનોમાં રહેનાર સંજય રાઉતનો પરિવાર જુઓ

શિવસેનાના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉત ઘણીવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. સંજય રાઉતના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Jan 24, 2026 | 7:00 AM
1 / 11
સંજય રાઉતને ફક્ત તેમની પાર્ટી શિવસેનામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે. તો આજે આપણે સંજય રાઉતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 11
સંજય રાઉતનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
સંજય રાજારામ રાઉતનો જન્મ 15 નવેમ્બર 1961ના રોજ થયો છે. તેઓ શિવસેના (UBT) પક્ષના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સંસદના સભ્ય છે.

4 / 11
સંજય રાઉતનો જન્મ મહારાષ્ટ્રના અલીબાગમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું ,1993માં વર્ષા રાઉત સાથે લગ્ન કર્યા હતા.

5 / 11
તેઓ શિવસેના પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રકાશિત મરાઠી અખબાર સામનાના કાર્યકારી સંપાદક છે.સંજય રાઉત 2019માં રિલીઝ થયેલી શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે પર આધારિત બાયોપિક 'ઠાકરે'ના લેખક પણ છે.

6 / 11
સંજય રાઉતની પત્નીનું નામ વર્ષા રાઉત છે.મીડિયા રિપોર્ટ મુજબ તેની પત્ની વર્ષા મુંબઈ સ્થિત એક સ્કૂલની શિક્ષીકા રહી ચૂકી છે. તેમજ તે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું પણ કામ કરે છે.

7 / 11
 સંજય રાઉત અને વર્ષા રાઉતને 2 દીકરીઓ છે. જેના નામ પૂર્વીશા અને વિદિતા છે. સંજય રાઉત મની લોન્ડ્રિંગ કેસમાં પણ ફસાય ચૂક્યા છે. વર્ષ 2022માં ઈડીની રેડ દરમિયાન તેના ઘરમાંથી 11 લાખ 50 હજારની રોકડ રકમ મળી આવી હતી.

8 / 11
 એપ્રિલ 2015માં તેમણે એમ કહીને વિવાદ ઉભો કર્યો કે મુસ્લિમોના મતદાન અધિકારો કેટલાક વર્ષો માટે રદ કરવા જોઈએ જેથી સમુદાયનો ઉપયોગ વોટ બેંક રાજકારણ માટે ન થાય.

9 / 11
 2022માં મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી હતી.

10 / 11
સંજય રાઉત ઘણીવાર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. એપ્રિલ 2015 માં, તેમણે એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે મુસ્લિમોના મતદાન અધિકારોને થોડા વર્ષો માટે સ્થગિત કરવા જોઈએ જેથી ખાતરી કરી શકાય કે સમુદાયનો ઉપયોગ વોટ-બેંક રાજકારણ માટે ન થાય.

11 / 11
2022ના એફિડેવિટ મુજબ વર્ષા રાઉત રિયલ એસ્ટેટની બાબતમાં તેમના પતિ સંજય રાઉત કરતા ઘણી આગળ છે. તેમની પાસે કુલ 11.92 કરોડની સ્થાવર મિલકત છે, જેમાંથી વર્ષા પાસે 7 કરોડ અને સંજય 4.81 કરોડની અચલ સંપત્તિ છે.