માતા-પિતા અને દાદા બોલિવુડ સ્ટાર, ગર્લફ્રેન્ડના મૃત્યુ સહિત સૂરજ પંચોલી પર લાગી ચૂક્યા છે અનેક આરોપ, જુઓ પરિવાર

સૂરજ પંચોલી બોલિવૂડના એક જાણીતા અને ફેમસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના દાદા થી લઈ માતા-પિતાનું બોલિવુડમાં મોટું નામ છે. પરંતુ દીકરો ફિલ્મો અને કામ કરતા વધુ વિવાદોમાં રહ્યો છે. સૂરજ પંચોલીનો પરિવાર જુઓ.

| Updated on: Sep 17, 2026 | 7:15 AM
1 / 12
  દિવંગત દિશા સાલિયાના મૃત્યુ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસ હવે CBIને સોંપી દેવામાં આવ્યો છે. તપાસમાં સૂરજ પંચોલીનું નામ પણ સામે આવ્યું છે. અભિનેતાએ ખુલ્લીને આ મામલે વાત કરી છે.

2 / 12
દિવંગત દિશા સલિયનના મૃત્યુનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમના મૃત્યુ અંગે અનેક દાવાઓ અને અહેવાલો સામે આવ્યા છે, જેમાં બોલિવૂડની કેટલીક હસ્તીઓના નામનો પણ સમાવેશ થાય છે.

3 / 12
સૂરજ પંચોલીનો પરિવાર જુઓ

સૂરજ પંચોલીનો પરિવાર જુઓ

4 / 12
6 વર્ષ પછી, બોમ્બે હાઈકોર્ટે તપાસ સીબીઆઈને સોંપી, જેના પગલે એફઆઈઆર દાખલ કરવામાં આવી. તપાસમાં અભિનેતા સૂરજ પંચોલી સહિત અનેક અગ્રણી વ્યક્તિઓના નામ પણ બહાર આવ્યા છે. દરમિયાન, અભિનેતા સૂરજ પંચોલીએ આ કેસમાં પોતાની સંડોવણી અંગે ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી છે. કોણ છે સૂરજ પંચોલી તેના પરિવાર વિશે વાત કરીએ.

5 / 12
સૂરજ પંચોલી એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનો દીકરો છે. તેનું નામ વિવાદોમાં પણ આવી ચૂક્યું છે.

6 / 12
તેમણે 2015ની રોમેન્ટિક એક્શન ફિલ્મ હીરોથી ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.સૂરજ પંચોલીએ 2019 ની એક્શન ડ્રામા ફિલ્મ સેટેલાઇટ શંકરમાં મેઘા આકાશ સાથે પણ અભિનય કર્યો હતો.

7 / 12
સૂરજ પંચોલીનો જન્મ મુંબઈમાં આદિત્ય પંચોલી અને ઝરીના વહાબને ત્યાં થયો હતો. તેના માતા-પિતા પણ બોલિવૂડ સ્ટાર છે. તેમની એક બહેન છે, સના પંચોલી અને તેમના દાદા, રાજન પંચોલી, એક ફિલ્મ નિર્માતા હતા.

8 / 12
વીકીપીડિયા અનુસાર 2013માં અભિનેત્રી જિયા ખાનના અવસાન પહેલાં પંચોલીએ તેની સાથે રિલેશનશીપમાં હતો. 2016માં અખબારોએ પંચોલીનું નામ પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન સાથે જોડ્યું હતું, પરંતુ તેણે તેની સાથેના કોઈપણ સંબંધો વિશે ના પાડી હતી.

9 / 12
2016 થી 2019 દરમિયાન, તે બ્રાઝિલિયન મોડેલ લારિસા બોનેસી સાથે રિલેશનશીપમાં રહ્યો છે, જેની સાથે તેણે "ડિમ ડિમ લાઈટ" મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

10 / 12
 સૂરજે 'ગુઝારિશ' અને 'એક થા ટાઈગર' જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. વર્ષ 2015માં, તેણે રોમેન્ટિક-એક્શન ફિલ્મ 'હીરો' દ્વારા અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું, જેના માટે તેને 2016માં 'બેસ્ટ સ્ટાર'નો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

11 / 12
ત્યારબાદ તેણે 'સેટેલાઇટ શંકર'માં અભિનય કર્યો, જે 8 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેણે ડાન્સ-આધારિત ફિલ્મ 'ટાઈમ ટુ ડાન્સ' (2021)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

12 / 12
  તે 'GF BF' (2016) અને 'ડિમ ડિમ લાઈટ્સ' (2019) જેવા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો છે. ત્યારબાદ તેણે પિરિયડ-એક્શન ફિલ્મ 'કેસરી વીર'માં કામ કર્યું હતુ.

Published On - 7:11 am, Thu, 17 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.