છેલ્લી ફિલ્મે લોકોને પેટ પકડી હસવા મજબુર કર્યા, અભિનેતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે

બોલિવૂડ અભિનેતા તરીકે શરૂ કરી હતી. જાણો ફિરોઝ ખાન ( Feroz Khan)ના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, જે હંમેશા પોતાની પર્સનલ લાઈફ અને ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે.બોલિવૂડ એક્ટર ફરદીન ખાનનો જન્મ 8 માર્ચ 1974ના રોજ થયો હતો. તે પીઢ અભિનેતા ફિરોઝ ખાનનો પુત્ર છે.

| Updated on: Sep 25, 2025 | 1:45 PM
4 / 6
ફરદીને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. ફરદીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી કરી હતી. આ પછી પણ તેની ઘણી ફિલ્મો આવી, પરંતુ તેને ક્યારેય તેના પિતાની જેમ સફળતા મળી નથી.

5 / 6
તમને જણાવી દઈએ કે એક્ટર ફરદીને 2005માં મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા હતા. ફરદીને નતાશાને ફ્લાઈટમાં પ્રપોઝ કર્યું હતું જ્યારે તે લંડનથી અમેરિકા જઈ રહ્યો હતો. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ લીધા છે. ફરદીન બે બાળકોનો પિતા છે. ફરદીને ‘પ્રેમ અગન’, ‘જંગલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’, ‘હમ હો ગયે આપકે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 6
ફિરોઝ ખાનનું 27 એપ્રિલ 2009ના રોજ 69 વર્ષની વયે ફેફસાના કેન્સરથી અવસાન થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર થઈ. ફિલ્મોમાં તેમના અભિનયની માત્ર એક અભિનેતા તરીકે જ પ્રશંસા કરવામાં આવી ન હતી, પરંતુ 'વેલકમ' અને અન્ય ઘણી ફિલ્મોમાં તેમને વિલન તરીકે પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિરોઝ ખાનની છેલ્લી ફિલ્મ 'વેલકમ' હતી.

Published On - 1:38 pm, Mon, 25 September 23