
વર્ષ 1971માં ત્રીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી (13 દિવસ) ચાલ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી મુક્તિ આંદોલનને ભારતનો ટેકો મળ્યો હતો. પરિણામ: પૂર્વ પાકિસ્તાનના સ્વતંત્ર બંગલાદેશ તરીકે રચના થઈ હતી. તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી એટલે કે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ બંગલાદેશની મુક્તિ માટે થયું હતું.

1999 કારગિલ યુદ્ધ થયું હતું. તે 3 મે 1999 થી 26 જુલાઈ 1999 સુધી (લગભગ 2.5 મહિના) ચાલ્યું હતું. તેનું કારણ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા કારગિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, ભારત દ્વારા તમામ ઘૂસણખોરીઓને પાછા હટાવવામાં આવ્યા હતા. લગભગ 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ (85 દિવસ) સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. તેની વિશેષતા આ યુદ્ધ કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરીને લઈને થયું હતું. સૌથી લાંબું યુદ્ધ પ્રથમ કાશ્મીર યુદ્ધ (લગભગ 14 મહિના) હતું અને સૌથી ટૂંકું યુદ્ધ 1971નું યુદ્ધ હતું. (ALL IMAGE SYMBOLIC)
Published On - 8:34 am, Tue, 6 May 25