4 / 8
મીટિંગ પછી, પુસ્તકના પ્રકાશક અબ્દુલતીફ અલનેસેફે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું, તે મારા માટે સન્માનની વાત છે. આનાથી પીએમ મોદી ઘણા ખુશ છે. આ પુસ્તકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ બંને પુસ્તકો પર હસ્તાક્ષર કર્યા છે. આ તેના જીવનની અમૂલ્ય ક્ષણો છે, જે તેની સાથે કાયમ રહેશે.