100% નહીં ડાયરેક્ટ 200% દંડ ! કમાણીની એક નાનકડી ભૂલ તમને કંગાળ કરી શકે છે, આ ‘સિક્રેટ’ વિગત ITR માં ક્યારેય ના છુપાવતા

જો તમે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. ઘણીવાર આપણે અજાણતા કેટલીક નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ. જો કે, ટેક્સના નિયમો મુજબ એક નાનકડી ચૂક પણ આપણને ભારે પડી શકે છે.

| Updated on: Mar 18, 2026 | 6:43 PM
1 / 6
'નવી કર વ્યવસ્થા' હેઠળ, ભૂતકાળની તુલનામાં ટેક્સ બચાવવાનો અભિગમ નોંધપાત્ર રીતે બદલાઈ ગયો છે. હવે, ફક્ત રોકાણો જ નહીં, પરંતુ સેલેરી સ્ટ્રક્ચર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ્ય આયોજન સાથે તમારો પગારા વર્ષે 15 લાખથી વધુ પણ આવતો હોય તો પણ ટેક્સ 0 કરી શકાય છે. (ફોટો ક્રેડિટ- Google)

2 / 6
જો તમારો વર્ષે પગાર ₹15.85 લાખ પગાર પર કર જવાબદારી શૂન્ય સુધી ઘટાડી શકાય છે; જોકે, આ માટે ચોક્કસ ચોક્કસ શરતો પૂરી કરવાની જરૂર છે.(ફોટો ક્રેડિટ- Google)

3 / 6
નવી કર પ્રણાલી હેઠળ કર બચત હવે પહેલા જેટલી સરળ નથી, છતાં સ્માર્ટ આયોજન દ્વારા નોંધપાત્ર લાભો હજુ પણ પ્રાપ્ત કરી શકાય છે. જો તમારો વાર્ષિક પગાર ₹15.85 લાખ હોય, તો પણ તમે તમારી કર ટેક્સ શૂન્ય સુધી લાવી શકો છો. આ પ્રાપ્ત કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ પગલું તમારી ટેક્સેબલ ઈન્કમ ઘટાડવાનું છે.(ફોટો ક્રેડિટ- Google)

4 / 6
'Schedule FA' માં આવકની નહીં પરંતુ એસેટ (મિલકત) ની માહિતી જાય છે. ડિવિડન્ડને હંમેશા 'Income from Other Sources' (અન્ય સ્ત્રોતોમાંથી આવક) ના ખાનામાં દર્શાવવું જરૂરી છે. આજે ભારત ઘણા દેશો સાથે નાણાકીય માહિતી શેર કરે છે, જેનાથી ટેક્સ વિભાગને વિદેશી ખાતા અને ડિવિડન્ડની વિગતો સરળતાથી મળી જાય છે. જો તમારા ITR અને આ ડેટા વચ્ચે તફાવત જોવા મળે, તો તમને નોટિસ મળી શકે છે. જો તમે ભૂલથી ડિવિડન્ડ નથી દર્શાવ્યું, તો તેને 'અન્ડર-રિપોર્ટિંગ' માનવામાં આવશે. આવા કિસ્સાઓમાં ટેક્સની રકમ પર 50% થી લઈને 200% સુધીની પેનલ્ટી (દંડ) લાગી શકે છે.

5 / 6
જો તમારાથી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકાર તમને આ ભૂલ સુધારવાની એક ખાસ તક આપે છે. તમે 24 મહિનાની અંદર 'અપડેટેડ ITR' ભરીને તમારી ભૂલો સુધારી શકો છો. જો કે, આ સુધારો કરવા માટે તમારે અમુક વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જો તમે 1 વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 25% વધારાનો ચાર્જ ભરવો પડશે પરંતુ જો તમે 1 વર્ષ પછી (24 મહિનાની અંદર) આ સુધારો કરશો, તો તમારે 50% જેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

6 / 6
હંમેશા તમારા બ્રોકરેજ સ્ટેટમેન્ટ, ડિવિડન્ડ રિપોર્ટ અને ટેક્સ ડોક્યુમેન્ટ્સ (જેમ કે Form 1099) સાચવીને રાખો. આનાથી ITR માં સાચી વિગતો ભરવામાં અને ટેક્સ ક્રેડિટનો લાભ લેવામાં સરળતા રહે છે.

Follow Us