Incline Treadmill Walking Benefits: દોડ્યા વગર ફાસ્ટ વેટ લોસ? અજમાવો Incline Walkનો પાવરફુલ ફોર્મ્યુલા

જો તમારે વધેલું વજન ઝડપથી ઘટાડવું હોય તો યોગ્ય અને અસરકારક રીત પસંદ કરવી ખૂબ જરૂરી છે. સાચી રીત અપનાવવાથી તમે ટૂંક સમયમાં સારો ફેરફાર અનુભવી શકો છો. ચાલો, સરળ શબ્દોમાં સમજીએ કે વજન ઘટાડવાની સૌથી અસરકારક રીત કઈ હોઈ શકે.

| Updated on: Mar 08, 2026 | 8:09 AM
1 / 7
જો તમે શરીરનું વધેલું વજન ઘટાડીને બોડી શેપમાં લાવવા માંગતા હો, તો ઇંકલાઈન ટ્રેડમિલ વોક એક સરળ અને અસરકારક વિકલ્પ છે. સામાન્ય વોક કરતા  ઇંકલાઈન ટ્રેડમિલ પર ચાલવાથી વધુ કેલરી બર્ન થાય છે અને પેટ, કમર તથા થાઈ વિસ્તારમાં જમા થયેલી ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. તેથી વેટ લોસ માટે આ રીત ખાસ લાભદાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

2 / 7
ઇંકલાઈન ટ્રેડમિલ વોક વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સામાન્ય ફ્લેટ વોક વોર્મઅપ માટે સારી છે, પરંતુ જો શરીરમાં જમા થયેલી ચરબી ઘટાડવી હોય તો ટ્રેડમિલને ઢાળ પર સેટ કરીને ચાલવું વધુ ફાયદાકારક બને છે. આ રીતે ચાલવાથી વધારે કેલરી બર્ન થાય છે અને વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. ( Credits: AI Generated )

3 / 7
ફિટનેસ નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય વોક કરતાં ઇંકલાઈન ટ્રેડમિલ વોક વધુ ઝડપી પરિણામ આપે છે. હાં, સામાન્ય ચાલવું પણ આરોગ્ય માટે ફાયદાકારક છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. પરંતુ જો તમારું લક્ષ્ય ચરબી અને વજન ઘટાડીને બોડી શેપમાં લાવવાનું હોય, તો ટ્રેડમિલને ઢાળ પર સેટ કરીને ચાલવું વધુ અસરકારક છે. રોજ 30 મિનિટ સુધી 30 દિવસ આ રીતે વોક કરવાથી વજનમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી શકે છે. ( Credits: AI Generated )

4 / 7
ઇંકલાઈન ટ્રેડમિલ વોક કરવાથી સામાન્ય વોક કરતા વધુ કેલરી બર્ન થાય છે. ઇંકલાઈન ટ્રેડમિલ પર ચાલતી વખતે શરીર ખાસ કરીને નીચેના ભાગના સ્નાયુઓ વધુ કામ કરે છે, જેના કારણે હિપ્સ, થાઈ અને કાફ મસલ્સ મજબૂત બને છે. આ પ્રક્રિયા ચરબી ઝડપથી ઘટાડવામાં અને બોડીના સ્નાયૂ મજબૂત થાય છે. ( Credits: AI Generated )

5 / 7
ઇંકલાઈન ટ્રેડમિલ પર ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને રક્તપ્રવાહ વધુ સારો બને છે, જે હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને હાઈ બીપીના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વજન ઘટાડવાની પ્રક્રિયામાં કોર મસલ્સ મજબૂત હોવી મહત્વની છે, અને ઢાળ પર ચાલવાથી આ કોર ભાગ વધુ સક્રિય થાય છે, જેથી તે વધુ મજબૂત બને છે. ( Credits: AI Generated )

6 / 7
નિયમિત ઇંકલાઈન ટ્રેડમિલ પર ચાલવાથી શરીરની સહનશક્તિ વધે છે. વધારે વજન ધરાવતા અથવા સાંધાની તકલીફવાળા લોકો માટે આ એક સુરક્ષિત વિકલ્પ બની શકે છે, કારણ કે દોડવાની તુલનામાં સાંધા પર ઓછું ભાર પડે છે. છતાં પણ કેલરી બર્ન અને વજન ઘટાડવામાં સારો ફાયદો મળે છે. ( Credits: AI Generated )

7 / 7
જો તમે ઇંકલાઈન ટ્રેડમિલ વોક શરૂ કરવા માંગો છો, તો આ સરળ રીત અપનાવી શકો છો. સૌથી પહેલા 5 મિનિટ સુધી 3 સ્પીડ પર સામાન્ય વોક કરીને વોર્મઅપ કરો. ત્યારબાદ ઇંકલાઈન ધીમે ધીમે વધારો 6 થી 10 મિનિટ માટે ઇંકલાઈન 7 અને સ્પીડ 3.5 રાખો. પછી 5 મિનિટ ઇંકલાઈન 9 અને સ્પીડ 3.8 કરો. ત્યારબાદ 5 મિનિટ ઇંકલાઈન 11 અને સ્પીડ 4 રાખો. પછી ફરી 5 મિનિટ ઇંકલાઈન 9 અને સ્પીડ 3.8 કરો અને છેલ્લાં 5 મિનિટ ઇંકલાઈન 7 અને સ્પીડ 3.5 પર વોક કરો. આ રીતે 30 મિનિટ ઇંકલાઈન વધારતાં-ઘટાડતાં વોક કરવાથી વજન ઘટાડવા અને સ્ટેમિના વધારવામાં મદદ મળે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

Follow Us