AC In Winter : શિયાળામાં AC ચાલુ હશે તો પણ રુમ નહીં થઈ જાય ઠંડો ! બસ કરી લો આ કામ

|

Nov 15, 2024 | 1:37 PM

મોટાભાગના લોકો શિયાળામાં ACને બંધ કરીને મુકી દેય છે. જોકે આમ કરવાથી એસી ખરાબ થઈ શકે છે. ત્યારે ઠંડીમાં તમારા રુમનું તાપમાન ખુબ જ ઠંડુ ન થઈ જાય અને ગરમાવો રુમમાં રહે તેના માટે ચાલો જાણીએ શું કરવું.

1 / 5
હાલ દેશભરમાં ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ઠંડીથી બચવા લોકો અલગ-અલગ ઉપાયો કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ જે લોકોના મનમાં ચાલી રહ્યો છે તે એ છે કે શિયાળામાં ACનું કેટલા તાપમાન પર ચલાવું. જોકે મોટાભાગના લોકો શિયાળામાં ACને બંધ કરીને મુકી દેય છે. જોકે આમ કરવાથી એસી ખરાબ થઈ શકે છે. ત્યારે ઠંડીમાં તમારા રુમનું તાપમાન ખુબ જ ઠંડુ ન થઈ જાય અને ગરમાવો રુમમાં રહે તેના માટે ચાલો જાણીએ શું કરવું.

2 / 5
વાસ્તવમાં, આપણા બધા ઘરોમાં લગાવવામાં આવેલ એર કંડિશનર રૂમને ઠંડુ કરવા માટે બનાવવામાં આવે છે. જ્યારે આપણે ઉનાળામાં AC ચલાવીએ છીએ, ત્યારે AC ગરમ હવાને શોષી લે છે અને ઠંડી હવા ફેંકે છે જેના કારણે રૂમમાં ઠંડક થવા લાગે છે. ત્યારે શિયાળામાં આ વધારે રુમનું તાપમાન વધારે ઠંડુ ના થાય તેના માટે શું કરવું ચાલો જાણીએ

3 / 5
ACને આ મોડ પર ચલાવો : શિયાળામાં વાતાવરણમાં ઠંડક હોય છે આથી જો તમે AC શરુ કરો છો તો ઠંડી લાગવા લાગે છે. તો આવી સ્થિતિમાં ACને 28થી લઈને 30ની વચ્ચે ચલાવી શકો છો.

4 / 5
Acમાં ફેન મોડ ઓન કરવો : જો આપણે શિયાળાની વાત કરીએ તો ધારો કે તમારા રૂમનું તાપમાન 12 ડિગ્રી છે અને તમે તમારા ACને 27-28 ટેમ્પ્રેચર પર ચાલુ કરો છો તો પણ ઠંડી લાગે છે. આવી સ્થિતિમાં તમે ACમાં ફેન મોડ ઓન કરી શકો છો જેથી તમને વધારે ઠંડી ન લાગે અને રુમનું તાપમાન પણ જળવાઈ રહે.

5 / 5
Hot and Cold AC : જો તમે શિયાળામાં ACની ગરમ હવાનો આનંદ માણવા માંગતા હોવ તો તેના માટે તમારે Hot & Cold AC ખરીદવું પડશે. આ AC શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં કામ કરે છે. તે બંને સિઝનમાં ઉપયોગમાં લેવાના હેતુ માટે બનાવવામાં આવેલુ છે. ગરમ અને ઠંડા એસીની ક્ષમતા 1.5 ટન છે.

Next Photo Gallery