Vi 26 Plan : Airtelને ટક્કર આપવા માટે Vodafone Idea એ બનાવ્યો એક પ્લાન ! તમને શેમાં ફાયદો છે ચેક કરો

|

Sep 26, 2024 | 1:42 PM

Vi Data Plan : જો તમે પણ Vodafone Idea કંપનીના નંબરનો ઉપયોગ કરો છો, તો કંપની તમારા માટે એક નવો રિચાર્જ પ્લાન લઈને આવી છે. Viએ તેના યુઝર્સ માટે સસ્તો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત 26 રૂપિયા છે. ચાલો જાણીએ શું છે આ પ્લાનની વેલિડિટી?

1 / 5
વોડાફોન આઈડિયાએ પ્રીપેડ યુઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Viનો આ નવો પ્લાન ડેટા વાઉચર છે જેની કિંમત 26 રૂપિયા છે. થોડા દિવસો પહેલા એરટેલે યૂઝર્સ માટે 26 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો છે, હવે સ્પષ્ટ છે કે કંપની Vi 26 પ્લાન સાથે એરટેલને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે વોડાફોન આઈડિયાનો આ નવો પ્લાન તમને 26 રૂપિયામાં કેટલો જીબી ડેટા આપશે? અમે તમને એ પણ જણાવીશું કે આ પ્લાન સાથે કેટલા દિવસની વેલિડિટી મળશે?

વોડાફોન આઈડિયાએ પ્રીપેડ યુઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Viનો આ નવો પ્લાન ડેટા વાઉચર છે જેની કિંમત 26 રૂપિયા છે. થોડા દિવસો પહેલા એરટેલે યૂઝર્સ માટે 26 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો છે, હવે સ્પષ્ટ છે કે કંપની Vi 26 પ્લાન સાથે એરટેલને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે વોડાફોન આઈડિયાનો આ નવો પ્લાન તમને 26 રૂપિયામાં કેટલો જીબી ડેટા આપશે? અમે તમને એ પણ જણાવીશું કે આ પ્લાન સાથે કેટલા દિવસની વેલિડિટી મળશે? વોડાફોન આઈડિયાએ પ્રીપેડ યુઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Viનો આ નવો પ્લાન ડેટા વાઉચર છે જેની કિંમત 26 રૂપિયા છે. થોડા દિવસો પહેલા એરટેલે યૂઝર્સ માટે 26 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો છે, હવે સ્પષ્ટ છે કે કંપની Vi 26 પ્લાન સાથે એરટેલને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે વોડાફોન આઈડિયાનો આ નવો પ્લાન તમને 26 રૂપિયામાં કેટલો જીબી ડેટા આપશે? અમે તમને એ પણ જણાવીશું કે આ પ્લાન સાથે કેટલા દિવસની વેલિડિટી મળશે?

2 / 5
Vi 26 Plan Details : વોડાફોન આઈડિયાના આ 26 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. નોંધનીય બાબત એ છે કે આ પ્લાન એક્ટિવ સર્વિસ વેલિડિટી સાથે આવતો નથી.

3 / 5
Vi 26 Plan Validity : 26 રૂપિયાના આ રિચાર્જ પ્લાન સાથે 1 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. જો તમને થોડો ઓછો ડેટા જોઈતો હોય તો તમે Vi નો 22 રૂપિયાનો ડેટા પ્લાન ચેક કરી શકો છો. આ પ્લાનમાં 1 જીબી ડેટાનો લાભ મળે છે.

4 / 5
જો તમને 1 GB અને 1.5 GB કરતાં વધુ ડેટા અને વેલિડિટી જોઈએ છે, તો કંપની પાસે 33 રૂપિયાનો ડેટા પ્લાન પણ છે. તમને 33 રૂપિયાનું આ ડેટા વાઉચર 2 જીબી હાઇ સ્પીડ ડેટા સાથે મળશે અને આ પ્લાન એકને બદલે બે દિવસની વેલિડિટી આપે છે.

5 / 5
Airtel 26 Plan Details : વોડાફોન આઈડિયાની જેમ એરટેલ કંપનીનો આ 26 રૂપિયાનો પ્લાન પણ 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન સાથે એરટેલ પ્રીપેડ યુઝર્સને 1.5 જીબી હાઇ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. એરટેલ પાસે 22 અને 33 રૂપિયાના પ્લાન પણ છે. 22 રૂપિયામાં 1 જીબી ડેટા અને 1 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે પરંતુ 33 રુપિયાનો પ્લાન Vi પ્લાનથી થોડો અલગ છે. Vi કંપનીનો 33 રુપિયાનો પ્લાન તમને બે દિવસની વેલિડિટી આપે છે, પરંતુ એરટેલનો 33 રૂપિયાનો પ્લાન 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. બંને પ્લાનમાં ડેટા સમાન છે.

Next Photo Gallery