Pravasi Gujarati Parv 2024 : જય શ્રી રામ…દુનિયામાં ગુજરાતીઓનું યોગદાન અનન્ય છે : મિઝોરી સ્ટેટના ટ્રેઝરર વિવેક મલેક

|

Feb 10, 2024 | 12:44 PM

ગુજરાતની આર્થિક રાજધાની અમદવાદા ફરી એકવાર ઐતિહાસિક ઉજવણીનું સાક્ષી બન્યું. વર્ષ 2022માં આયોજિત પ્રથમ પ્રથમ કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર પ્રવાસી ગુજરાતી પર્વ નિમિત્તે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા. ચાલો જાણીએ યુએસએ મિઝોરી સ્ટેટના ટ્રેઝરર વિવેક મલેકે આ પ્રશંગે શું કહ્યું ?

1 / 5
 યુએસએ મિઝોરી સ્ટેટના ટ્રેઝરર વિવેક મલેકે  પ્રવાસી ગુજરાતી પર્વમાં પોતાની સ્પીચની શરુઆત જયશ્રી રામથી કરી હતી. તેમણે જણાવ્યું કે દુનિયામાં ગુજરાતીનું યોગદાન અનન્ય રહ્યું છે. તેમણે આ પ્રસંગે ગાંધીજી, દાદાભાજી નવરોજી, મોરારજી દેસાઈ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા ગુજરાતીઓના યોગદાનને યાદ કર્યું હતુ.

2 / 5
તેમણે ગુજરાતીઓના ધંધા પ્રત્યેના ઉત્સાહને બિરદાવ્યો હતો.  તેમણે જણાવ્યું કે મારુ ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. મારા ભાઈનો જન્મ અહીં અમદાવાદના વિજયનગરમાં થયો હતો.

3 / 5
 તેમણે જણાવ્યું, તમામ પ્રવાસી ગુજરાતીઓને સ્ટોરી યુનિક અને ડીફરન્ટ છે. ગુજરાતી કોઈપણ ક્ષેત્રમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે.

4 / 5
તેમણે જણાવ્યું કે મિઝોરીના  203 વર્ષના ઈતિહાસમાં હું ભારતીય મૂળનો અને અશ્વેત, સ્ટેટ વાઈટ ઓફિસ ધરાવનાર પ્રથમ વ્યક્તિ છું.

5 / 5
પ્રવાસી ગુજરાતી પર્વ એ દેશ અને વિશ્વના મહાન ગુજરાતીઓની મોટી ઉજવણી માટેનું એક વિશાળ પ્લેટફોર્મ છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લીધો. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળશે. આ કાર્યક્રમથી ગુજરાતના ગૌરવનો પડઘો દેશ અને સમગ્ર વિશ્વમાં સંભળાશે.

Next Photo Gallery