Hyundai Motor India IPO Listing : આવતીકાલે Hyundai IPOનું લિસ્ટિંગ, જાણો કોને કોને allot થયો IPO

|

Oct 21, 2024 | 12:19 PM

Hyundai Motor India IPOના શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેથી બધાની નજર 22 ઓક્ટોબરે તેના લિસ્ટિંગ પર છે. ત્યારે આવતીકાલે આ IPOનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આ સાઈટ પર જઈ https://www.bseindia.com/investors/appli_check.aspx. એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો

1 / 6
27,870 કરોડ રૂપિયાનો IPO 'Hyundai Motor India' 17 ઓક્ટોબરે કુલ 2.37 ગણા સબસ્ક્રિપ્શન સાથે બંધ થયો હતો. Hyundai Motor India IPOના શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, તેથી બધાની નજર 22 ઓક્ટોબરે તેના લિસ્ટિંગ પર છે.

2 / 6
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા આઇપીઓ રિટેલ રોકાણકારો દ્વારા 0.5 ગણું, સંસ્થાકીય રોકાણકારો દ્વારા 6.97 ગણું, બિન-સંસ્થાકીય રોકાણકારો દ્વારા 0.6 ગણું અને કર્મચારીઓ દ્વારા 1.74 ગણું સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. તાજેતરના મોટા IPOમાં આ સૌથી ઓછા રિટેલ સબસ્ક્રિપ્શન સાથેનો IPO બની ગયો છે.

3 / 6
જો કે, હ્યુન્ડાઇ મોટર્સ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) મંગળવારે તેના લિસ્ટિંગ પહેલા ઘટાડો દેખાય છે. જો આપણે જીએમપી ડેટા પર નજર કરીએ તો, હ્યુન્ડાઈ મોટર આઈપીઓની પણ શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ શકે છે.

4 / 6
Hyundai Motor India IPO GMP આજે : અહેવાલો અનુસાર, હ્યુન્ડાઈ મોટર્સનો આઈપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 45ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે રૂ. 1960ના આઈપીઓની કિંમત કરતાં માત્ર 2.3 ટકા વધુ છે. તેથી, હ્યુન્ડાઇ મોટર્સની અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 2,005 હોવાની શક્યતા છે.દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈની ભારતીય એકમ Hyundai Motor India Limited (HMIL)નો IPO 15 ઓક્ટોબરે ખુલ્યો હતો. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 1,865 થી રૂ. 1,960 પ્રતિ શેર હતી. પહેલા દિવસે 18 ટકા અને બીજા દિવસે 42 ટકા સબસ્ક્રીપ્શન મળ્યું હતું. જ્યારે ગુરુવાર સુધી IPO ખોલવાના ત્રીજા અને છેલ્લા દિવસે 2.37 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

5 / 6
Hyundai Motor India IPO એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? : હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરની ફાળવણી થઈ ગઈ છે. રોકાણકારો BSE, NSE અથવા Kfin Technologies ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ફાળવણીની સ્થિતિ જાણી શકે છે.

6 / 6
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેર મંગળવારે 22 ઓક્ટોબરે BSE અને NSE પર લિસ્ટ થશે. જો ગ્રે માર્કેટમાં વર્તમાન વલણ ચાલુ રહે છે, તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરનું લિસ્ટિંગ પણ નબળું થઈ શકે છે (હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની અપેક્ષિત લિસ્ટિંગ કિંમત).

Next Photo Gallery