
Hyundaiના શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા હોવા છતાં માર્કેટ સેશન દરમિયાન બે વખતે એવો સમય આવ્યો હતો જ્યારે આ શેરોએ રોકાણકારોને પ્રોફિટ કરાવ્યો હતો.

જે રોકાણકારોએ સવારના 10:30 વાગ્યે શેર ખરીદીને 10:45 વાગ્યે વેચ્યા હતા તેમને 3.50 ટકાનો નફો થયો હતો. આ ઉપરાંત જે રોકાણકારોએ 3:10 વાગ્યે આ શેર ખરીદીને માર્કેટ બંધ થયું ત્યારે એટલે કે 3:30 એ વેચ્યા હતા તેમને પણ 2 ટકાનો પ્રોફિટ થયો છે.

આજના દિવસે એટલે કે 22 ઓક્ટોબરના રોજ Hyundaiના 2.86 કરોડના શેરોનું ટ્રેડિંગ થયું હતું. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.