
Instagram લૉગિન પેજ પર જાઓ અને ગેટ હેલ્પ લોગિંગ-ઇન (Android) અથવા પાસવર્ડ ભૂલી ગયા છો (iPhones) પર ક્લિક કરો. આ પછી ઈ-મેલ આઈડી અને નામ આપો. હવે 'કાન્ટ રીસેટ યોર પાસવર્ડ' વિકલ્પ પર ક્લિક કરો અને હવે પાસવર્ડ રીસેટ કરો.

હવે કેપ્ચા કોડ દાખલ કરો અને ફરીથી ઈ-મેલ અને મોબાઈલ નંબર દાખલ કરો. હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

હવે મેસેજ અથવા ઈ-મેલમાં મળેલી લોગિન લિંક પર ક્લિક કરીને સિક્યુરિટી કોડ માટે રિકવેસ્ટ મોકલો. હવે વેરિફિકેશન માટે તમારી પાસેથી ફોટો અને વીડિયો પણ પૂછવામાં આવી શકે છે. વેરિફિકેશન પછી તમારું એકાઉન્ટ પુનઃપ્રાપ્ત કરી શકાશે