Tech Tips: Whatsapp પર કેટલાક લોકોથી છુપાવા માંગો છો DP ? તો કરી લો આ સેટિંગ્સ

|

Jan 19, 2025 | 10:49 AM

Hide DP On Whatsapp: હવે તમે ચાહો એ વ્યક્તિ જ તમારો પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે અને આમ તમે સરળતાથી કોઈપણથી તમારો પ્રોફાઇલ ફોટો છુપાવી શકો છો. જો તમે નથી ઈચ્છતા કે પરટિક્યુલર વ્યક્તિ તમારો ફો઼ટો જુએ તો તેના માટે બસ આટલુ કરી લેજો

1 / 7
WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને ઘણી ખાસ સુવિધાઓ મળે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

2 / 7
આવી જ એક સુવિધા DP એટલે કે તમારો પ્રોફાઈલ ફોટો છુપાવવાની છે. હવે તમે ચાહો એ વ્યક્તિ જ તમારો પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે અને આમ તમે સરળતાથી કોઈપણથી તમારો પ્રોફાઇલ ફોટો છુપાવી શકો છો.

3 / 7
આ માટે તમારે સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે. સૌ પ્રથમ તમારે WhatsApp ખોલવો પડશે. આ પછી તમારે ઉપરના જમણા ખૂણામાં હાજર ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે.

4 / 7
હવે તમારે સેટિંગ્સમાં જાવ. અહીં તમને ઘણા બધા વિકલ્પો દેખાશે, જેમાંથી તમારે Privacy પર ક્લિક કરવાનું રહેશે.તમે Privacy પર ક્લિક કરતાની સાથે જ તમને ઘણા બધા Privacy વિકલ્પો દેખાશે, જેમાં તમને લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટો, અબાઉટ અને અન્ય વિગતો મળશે.

5 / 7
પ્રોફાઇલ ફોટો અથવા ડીપી છુપાવવા માટે, તમારે પ્રોફાઇલ ફોટો વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમને 4 વિકલ્પો મળશે. જેમાં પહેલુ Everyone, My Contacts, My Contacts except, અને Nobodyનું ઓપ્શન હશે

6 / 7
જો તમે તમારા પ્રોફાઈલને  કેટલાક ખાસ લોકોથી છુપાવવા માંગતા હો, તો તમારે My Contacts except પર ક્લિક કરવું પડશે અહીં તમે તે વ્યક્તિઓને સિલેક્ટ કરી શકો છો જેને તમે તમારો પ્રોફાઈલ ફોટો બતાવવા નંથી માંગતા એટલેકે છુપાવા માંગો છો

7 / 7
હવે તે બધા જ કોન્ટેક્ટ પર રેડ ખરાનું નિશાન આવશે તે સિલેક્ટ કર્યા પછી સેવ કરી લો. બસ આટલુ કરતા તમારો પ્રોફાઈલ ફોટો હવે તે વ્યક્તિઓ નહીં જોઈ શકે.

Next Photo Gallery