Tips and Tricks: તમારા Insta accountને Facebookથી કેવી રીતે કરશો ડિસ્કનેક્ટ? જાણો સરળ ટ્રિક

|

Jan 24, 2025 | 12:56 PM

Disconnect Insta From Fb: Instagram પર કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરો ત્યારે તે Instagramની સાથે Facebook પર પણ શેર થઈ જાય છે. ત્યારે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારા Instagramને Facebook ડિસકનેક્ટ કરવા માંગો છો તો અહીં તમને સરળ ટ્રિક જણાવી રહ્યા છે

1 / 9
જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટને એકસાથે લિંક કરવાના ઘણા ફાયદા છે. પણ આ ફાયદા ઘણીવાર મુશ્કેલીમાં મુકી શકે છે કારણ કે જ્યારે તમે  Instagram પર કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરો ત્યારે તે  Instagramની સાથે Facebook પર પણ શેર થઈ જાય છે.

2 / 9
ત્યારે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારા Instagramને Facebook ડિસકનેક્ટ કરવા માંગો છો તો અહીં તમને સરળ ટ્રિક જણાવી રહ્યા છે

3 / 9
સૌથી પહેલા તમારા ફોનમાં Instagram ઓપન કરો

4 / 9
તે બાદ ઉપર તરફ આપેલી 3 લાઈન ક્લિક કરો જે બાદ તમને  Account Centerનું ઓપ્શન દેખાશે

5 / 9
તેના પર ક્લિ કરશો તેમાં તમારું અકાઉન્ટ બતાવશે તેમા એ પણ બતાવશે કે તમારા અકાઉન્ટ બીજી કઈ એપ્લીકેશમાં ચાલું છે

6 / 9
અહીં કિલક કરશો કે તમને તમારું fb અને Insta account બન્ને બતાવશે

7 / 9
હવે તમે Facebook પર ક્લિક કરો અહીં તમે જોશો કે નીચે લાલ અક્ષરથી  Remove From Accounts Centre પર ક્લિક કરો

8 / 9
અહીં તમે ક્લિક કરશો કે તમને એક પેજ દેખાશે જેમાં લખેલુ હશે કે Do you want to disable connected experiences for your account દેખાશે જ્યાં Continueનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

9 / 9
આટલુ કરતા તમારા fb account ને remove કરવાનું પુછશે જે બાદ નીચે બતાવેલ remove your account પર ક્લિક કરો બસ આટલુ કરતા તમારું fb અને Insta account અલગ થઈ જશે

Published On - 12:56 pm, Fri, 24 January 25

Next Photo Gallery