નીતુ કપૂર, આર માધવ સહિત અનેક બોલીવુડ સ્ટારને પસંદ છે રાઈસ કાંજી, આ રહી રેસીપી, જુઓ તસવીરો

|

Sep 26, 2024 | 3:57 PM

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવી વાનગી જોઈશું જે સાઉથમાં ઈન્ડીયામાં લોકો વધારે ખાવાનું પસંદ કરે છે. આ સાથે જ ઘણા બોલિવુડ સ્ટાર્સને પણ રાઈસ કાંજી પસંદ છે.

1 / 5
બોલીવુડના અનેક સેલિબ્રિટીને રાઈસ કાંજી પસંદ છે. જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. રાઈસ કાંજી બનાવવા માટે સૌથી પહેલા રાંધેલા ભાત લઈ લો.

2 / 5
આ ભાતને એક માટીના પાત્રમાં અથવા તો કોઈ અન્ય વાસણમાં પણ લઈ શકો છો. હવે ભાત ડુબે તેટલુ પાણી ઉમેરી તેને 8 થી 10 કલાક ઢાંકીને મુકી દો.

3 / 5
હવે આ ભાત ફર્મેન્ટ થઈ જાય ત્યારબાદ તેમાં દહીં અને થોડુક પાણી ઉમેરીને પીસી લો. જો તમારે આ મિશ્રણને પીસવુ ના હોય તો તમે પીસ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો છો.

4 / 5
એક પેનમાં તેલ મુકી તેમાં રાઈ, જીરું , અડદની દાળ, લીલા મરચા, કઢીપત્તા ઉમેરી વઘાર કરો. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો.

5 / 5
તૈયાર કરેલો વઘાર ધીમે ધીમે રાઈસ કાંજીના મિશ્રણમાં ઉમેરો. આ સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. રાઈસ કાંજી પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. ( All Image - Getty Image )

Next Photo Gallery