Sunita Williams Retirement : સુનિતા વિલિયમ્સને નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે? જાણો

જ્યારથી સુનિતા વિલિયમ્સે નાસામાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ત્યારબાદ બધાના મનમાં એક જ સવાલ આવે છે કે, નાસા સુનિતા વિલિયમ્સને સંન્યાસ પછી કેટલું પેન્શન આપશે.

| Updated on: Jan 21, 2026 | 1:27 PM
1 / 6
  સુનિતા વિલિયમ્સ પોતાના કામથી લોકોના દિલ જીતી ચૂકી છે. તેમણે અનેક અંતરિક્ષની યાત્રા કરી છે. ત્યારે હવે તો સુનિતા વિલિયમ્સે નાસામાંથી પોતાના સંન્યાસની  પણ જાહેરાત કરી છે. ત્યારે બધાના મનમાં એક જ સવાલ થાય છે કે, સુનિતા વિલિયમ્સને કેટલું પેન્શન મળશે.

2 / 6
સુનિતા વિલિયમ્સ અનેક વખત અંતરિક્ષમાં જઈ ચૂકી છે. એક રિપોર્ટ મુજબ સુનિતા વિલિયમ્સને જીએસ 15 વેતન ગ્રેડ હેઠળ સેલેરી મળતી હતી. તેની વાર્ષિક સેલેરી અંદાજે 1 કરોડ 26 લાખ રુપિયા હતી.

3 / 6
સુનિતા નાસાની GS-15 કેટેગરીમાં આવે છે, જે નાસામાં અવકાશયાત્રીઓનો ઉચ્ચતમ પગાર ગ્રેડ છે. તેમના પગાર ઉપરાંત, નાસા તેમને અન્ય ઘણા લાભો પણ આપશે.

4 / 6
નાસા તેના રિટાર્યડ કર્મચારીને પેન્શન આપે છે. તેમજ ફેડરલ સિવિલ કર્મચારીઓની જેમ નાસાના કર્મચારીને પણ ફેડરલ કર્મચારીઓની જેમ, નાસાના કર્મચારીઓને ફેડરલ કર્મચારી રિટાયરમેન્ટ સિસ્ટમ હેઠળ અનેક લાભો મળે છે, જેમાં પેન્શન, સોશિયલ સીક્યોરિટી અને થ્રિફ્ટ સેવિંગ યોજનાનો સમાવેશ થાય છે.

5 / 6
પેન્શન પ્લાન હેઠળ તેમને રિટાયરમેન્ટ તરીકે દર મહિને પગાર આપવામાં આવે છે. તેનું પેન્શન તેના કામના અનુભવ પર નિર્ભર કરે છે. આ સિવાય તેમનું પેન્શન પણ તેમના સરેરાશ પગાર પર આધારિત છે.

6 / 6
એક અંતરિક્ષને સોશિયલ સિક્યોરિટી હેઠળ અનેક સુવિધાઓ આપવામાં આવે છે. તેમને અનેક સેવિંગ પ્લાન પણ આપવામાં આવે છે. રિટાયરમેન્ટ પ્લાનની સાથે નાસાના પૂર્વ કર્મચારીઓને હેલ્થ ઈન્શયોરન્સ અને લાઈફ ઈન્શયોરન્સ પણ આપવામાં આવે છે. (all photo :PTI)