GST On Gold : સોનું કે સોનાના દાગીના ખરીદવા પર કેટલો GST ચૂકવો પડે છે? જાણો અહીં

સોનાના દાગીના ખરીદવા પર કેટલો GST ચૂકવવો પડે છે? આ પ્રશ્ન દરેકના મન છે કારણ કે સોનાનો ભાવ 1 લાખ ઉપર પહોંચી ગયો છે તેમાં પણ GSTને મેકિંગ ચાર્જિસ સોનું ખરીદવું વધારે મોંઘુ બનાવી રહ્યા છે.

| Updated on: Sep 25, 2025 | 3:15 PM
4 / 6
વૈશ્વિક બજારોમાં પણ વધઘટ જોવા મળી હતી - આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ 0.57% વધીને $3,757.54 પ્રતિ ઔંસ પર બંધ થયા છે. દરમિયાન, સ્પોટ સિલ્વર 2% થી વધુ ઉછળ્યો અને 14 વર્ષની ટોચની નજીક $45.03 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો. રોકાણકારો હવે આગામી યુએસ નોકરીઓ અને ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિને અસર કરી શકે છે.

5 / 6
સોનાના ભાવ ઘટ્યા - સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે સોનાના ભાવ ઘટ્યા. દિલ્હીમાં 99.9% શુદ્ધતા ધરાવતું સોનું રૂ.630 ઘટીને રૂ.1,17,370 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે પાછલા સત્રમાં તે રૂ. 1,18,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તે જ સમયે, 99.5% શુદ્ધતા ધરાવતું સોનું પણ 700 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 1,16,700 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

6 / 6
IBJA મુજબ, દાગીના વેચનારને દાગીના પર 5% મેકિંગ ચાર્જ ચૂકવવાનો હોય છે, પરંતુ તેઓ ફક્ત 3% જ ચાર્જ કરી શકે છે. જો કોઈ હોય તો, મેકિંગ ચાર્જ પર 2% ઇનપુટ ક્રેડિટ રિફંડ તરીકે ઉપલબ્ધ છે.