
હવે આપણે 10, 20, 50, 100 અને 500 રુપિયાની નોટ છાપવા કેટલો ખર્ચ થાય છો, તો જાણી લો. 20 રુપિયાનો નોટ બનાવવા માટે 0.96 , 20 રુપિયાની નોટ બનાવવા માટે 0.95 , 50 રુપિયાની નોટ-1.13 , 100 રુપિયાની નોટ પાછળ 1.77 , 200 રુપિયાની નોટ 2.37 અને 500 રુપિયાની નોટ છાપવા માટે 2.29નો ખર્ચ થાય છે.

દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ થાય છે. 2 પ્રેસ રિઝર્વ બેંકની છે, જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. રિઝર્વ બેંકની પ્રેસ મૈસુર અને સાલ્બોનીમાં છે, જ્યારે ભારતની પ્રેસ નાસિક અને દેવાસમાં છે.