Cloth Wash In Washing Machine: વોશિંગ મશીનમાં ક્ષમતાના હિસાબે દિવસમાં કેટલા કપડાં ધોવા જોઈએ?

મોટાભાગે લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો વપરાશ કરે છે. જોકે, ઘણા લોકોને હજુ પણ આ વાતની જાણ નથી કે એક સાથે કેટલા કપડાં મશીનમાં ધોવા જોઈએ.

| Updated on: Apr 28, 2026 | 1:50 PM
1 / 6
આજે પણ ઘણા લોકો મશીન તેની ક્ષમતાના આધારે કેટલા કપડાં ધોઈ શકે છે તે વિશે જાણતા નથી.

2 / 6
જો તમારૂં મશીન 6થી 6.5 કિલો સુધીનું હોય તો આશરે 20થી વધુ કપડાં લોડ કરવા નહીં.

3 / 6
30થી 35 જેટલા કપડાં ધોવા માટે 6.5થી 7 કિલો વોશિંગ મશીન જરૂરી છે.

4 / 6
7થી 8 કિલો વોશિંગ મશીનમાં આશરે 40 કપડા ધોવાઈ શકે છે.

5 / 6
10 કિલો વોશિંગ મશીન આશરે 50 કપડા ધોઈ શકે છે.

6 / 6
નોધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે.

Follow Us