
આ ઉપરાંત તમારે કબાટને યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ. કબાટમાં જેટલી જગ્યા ઉપલબ્ધ હોય તેટલી જ વસ્તુઓ રાખવી જોઈએ અને કબાટના નીચેની ખાનામાં ભારે વસ્તુઓ રાખવી જોઈએ.

તમે તમારા કબાટમાં વિવિધ વિભાગો બનાવી શકો છો. જેમાં તમે વિવિધ કપડાં રાખી શકો છો. આ ઉપરાંત તમારે હેંગર્સનો પણ ઉપયોગ કરવો જ જોઇએ.

જ્યારે પણ તમે કબાટનો દરવાજો બંધ કરો છો, ત્યારે દરવાજો બળજબરીથી ધક્કો મારીને બંધ ન કરો. આનાથી કપડાં પણ પડી શકે છે. આ બધી ટિપ્સનું પાલન કરીને તમે તમારા કપડાને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખી શકો છો.