
વરિયાળીનું પાણી પીવો : પેટની બળતરા ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને ઠંડક પણ આપે છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

અજમાનું પાણી : પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ પાઉૃડર પણ ઉમેરી શકો છો.