HIndustan zinc ના સ્ટોક તમારી પાસે છે ? ટ્રેડમાં આવી શકે છે બદલાવ, જાણો શેર ખરીદવા કે વેંચવા ?
Stock Price Prediction : હિન્દુસ્તાન ઝિંકે છેલ્લા બે મહિનાથી 50 ટકાથી વધુ રીટર્ન આપ્યું છે. નાના રોકાણકારો થોડું પ્રોફિટ બુક કરી રહ્યા છે, હિન્દુસ્તાન ઝિંકમાં હવે લોકો પ્રોફિટ બુક કરે તેવી શક્યતા છે.