હાઇ બ્લડ સુગર, બેડ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા એકસાથે ઘટશે! સવારના નાસ્તામાં સામેલ કરો આ 6 હેલ્ધી ઓપ્શન્સ

આજની લાઇફસ્ટાઇલમાં મોટાભાગના લોકો હાઈ બ્લડ સુગર, બેડ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાથી પીડાય છે. ત્રણેયને એકસાથે નિયંત્રિત કરવા માટે, તમારે તમારા દિવસની શરૂઆત કેવા પ્રકારના નાસ્તાથી કરવી જોઈએ તેના વિશે વધુ જાણો.

| Updated on: Jul 30, 2026 | 12:56 PM
1 / 7
રાગીના ઢોસા : રાગીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેમાં ફાઇબર અને કેલ્શિયમનું પ્રમાણ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રાગીના ઢોસા નારિયેળની ચટણી સાથે ખાઈ શકો છો. (Image Source | iStock)

2 / 7
બે મીડિયમ સાઈઝના પનીર પરાઠા : નિષ્ણાતોના મતે, મલ્ટીગ્રેન લોટથી બનેલા અને ઓછા તેલમાં તૈયાર કરેલા પનીર પરાઠામાં પ્રોટીન હોય છે. તેને દહીં સાથે ખાવાથી પેટ ભરાયેલું રહી શકે છે. ધ્યાન રાખવું કે પનીર શક્ય હોય તો ગાયના દૂધમાંથી બનેલું હોવું જોઈએ. (Image Source | iStock)

3 / 7
બે મીડિયમ સાઈઝની ઇડલી : ઇડલી સરળતાથી પચી જાય એવો નાસ્તો છે. તેને સાંભાર સાથે ખાવાથી પ્રોટીન અને ફાઇબર મળે છે. જે બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 7
બે મીડિયમ સાઈઝના મગની દાળના ચીલા : મગની દાળના ચીલા હાઈપ્રોટીન અને હાઈફાઇબર નાસ્તો હોય છે. તે બ્લડ સુગર અટકાવવામાં, વજન ઘટાડવામાં અને લાંબા સમય સુધી ભૂખ નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 7
ઓટ્સ : ઓટ્સમાં ફાઇબર હોય છે. ખાસ કરીને બીટા ગ્લુકન. જે કોલેસ્ટ્રોલ મેનેજ કરવામાં મદદરૂપ છે. (Image Source | iStock)

6 / 7
સ્પ્રાઉટ્સ સલાડ : સ્પ્રાઉટ્સ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે અને હેલ્ધી નાસ્તાનો સારો વિકલ્પ બની શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. બ્લડ શુગર, બેડ કોલેસ્ટ્રોલ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.