
બોરમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.તેમજ પાચન માટે પણ લાભકારક છે. જો તમને ગેસની સમસ્યા હોય તો એક વાર તબીબની સલાહ લેવી.

બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. તેમજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.( Pic - Social Media )
Published On - 8:44 am, Fri, 25 October 24