Health Tips : મેનોપોઝ પછી હાડકાં કેમ નબળા પડી જાય છે? જાણો કારણ

મેનોપોઝ (menopause) પછી મહિલાઓના હાડકાં નબળા પડી જાય છે. તેમજ બોન ડેન્સિટી ઘટવા લાગે છે. ત્યારે ડોક્ટર જણાવી રહ્યા છે કે,આવું કેમ થાય છે. તેમજ હાડકાંને મજબુત બનાવવા માટે શું કરવું?

| Updated on: Oct 12, 2026 | 9:50 AM
1 / 8
મેનોપોઝ સામાન્ય રીતે મહિલાઓમાં 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે થાય છે. આ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન જેવા રિપ્રોડક્ટિવ હોર્મોનનું સ્તર ઓછું થવા લાગે છે. જેની અસર મહિલાના સ્વાસ્થ પર પડી શકે છે. ખાસ કરીને આની સૌથી વધારે અસર મહિલાઓના હાડકાં પર પડે છે.

2 / 8
જેમ જેમ મેનોપોઝ નજીક આવે છે. મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થાય છે. જેનાથી હાડકાંનું ધનત્વ ઓછું થઈ જાય છે.

3 / 8
આ પ્રકિયા મેનોપોઝ પછી પણ ચાલું રહે છે. એસ્ટ્રોજનની ઉણપ ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધારે છે. જેનાથી હાડકાં નબળા અને ઓછાધનત્વ વાળા થઈ જાય છે. જે સરળતાથી તુટી જાય છે.

4 / 8
મેનોપોઝ પછી શરુઆતના 5 વર્ષમાં મહિલાઓ  તેમના હાડકાના જથ્થાના લગભગ 10% ગુમાવે છે, ત્યારબાદ હાડકાનું નુકશાન ધીમે ધીમે ઘટતું જાય છે.

5 / 8
 હાડકાંને મજબુત રાખવા માટે તમારા ડાયટમાં કેલ્શિયમથી ભરપુર ફુડ જેમ કે, ડેરી પ્રોડક્ટ, બદામ,બ્રોકલી,સૈલ્મન, સાર્ડિન અને ટોફુ જેવા પદાર્થો સામેલ કરો. 19 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓએ દરરોજ 1,000 મિલીગ્રામ કેલ્શિયમ લેવાની સલાહ આપવામાં આવે છે.

6 / 8
જો તમને ખાવામાંથી કેલ્શિયમ મળી રહ્યું નથી. તો સ્પ્લીમેન્ટ માટે ડોક્ટર સાથે વાત કરો. આ સિવાય શારીરિક ગતિવિધિનું ડેલી રુટિનમાં સામેલ કરો. પગપાળા ચાલો, જોગિંગ કરો સીડી ચઢો -ઉતરો, કેટલીક કસરત મજબુત હાંડકા બનાવવામાં મદદ કરી શકે છે.

7 / 8

8 / 8
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.