
સફરજનનું સેવન કરવાથી શરીરમાં માટે અનેક ફાયદાકારક છે. સફરજનનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે પાંચનને પણ સુધારે છે.

કેળામાં પોટેશિયમ અને ફાયબરની માત્રા વધારે હોવાથી કેળાનું સેવન પણ હિતાવહ છે. તેમજ ઈમ્યુનિટી બૂસ્ટ કરવા અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરીમાં સારી માત્રામાં ફાઈબર હોવાથી તેનું સેવન કરવું જોઈએ. LDL લેવલ ઘટાડવામાં મદદરુપ થાય છે. આ સિવાય બ્લેકબેરી, બ્લુબેરી જેવા તમામ પ્રકારના બેરી ફળ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)