
તાજેતરમાં એક ન્યુટ્રિશનિસ્ટ જણાવ્યા અનુસાર ખોરાકને ગરમ કરીને ખાવાની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. જ્યારે રોટલીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તે સૂકી અને કઠણ થઈ જાય છે.

રોટલીને બીજી વખત ગરમ કરીને ખાવાથી પાચન યોગ્ય રીતે થતુ નથી. જેથી ગેસ, પેટ ફૂલવાની સમસ્યાઓનું કારણ બની જાય છે.

તાજી બનાવેલી રોટલીમાં હાજર ભેજ અને પોષણ વારંવાર ગરમ કરવાથી ઓછું થઈ જાય છે. તેથી, રોટલીને ફરીથી ગરમ કરીને ન ખાવી જોઈએ.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)