Health Tips : દવા કરતાં વધુ સારી રીતે કામ કરે છે બાજરાના રોટલા, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

શિયાળામાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે ઘઉના લોટમાં બાજરાનો લોટ મિક્સ કરીને પણ રોટલી બનાવી શકો છો. બાજરાના રોટલા ખાવાથી શરીરમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ સરળતાથી નીકળી જાય છે. તો ચાલો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ રોટલી ફાયદાકારક હોય છે. તેના વિશે જાણીએ.

| Updated on: Dec 16, 2024 | 12:37 PM
4 / 8
 ઠંડા હવામાનમાં કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે વધે છે. પરંતુ જો તમે ઘઉં અને બાજરીનો લોટ મિક્સ રોટલી ખાઓ તો તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

5 / 8
બાજરાને શિયાળાનો રાજા કહેવામાં આવે છે. બાજરાના લોટમાં ઘઉથી પણ વધારે પોષક તત્વો હોય છે. એટલા માટે બાજરાને ગુણોનો ખજાનો કહેવામાં આવે છે. બાજરામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. બાજરાના રોટલા શરીરને ગરમ રાખે છે,રોટલા ખાવાથી વધુ સમય સુધી તમારું પેટ ભરેલું લાગશે.

6 / 8
રોટલાને આખા શિયાળા દરમિયાન તમારા આહારમાં સામેલ કરો. તમારું ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે. બાજરાના રોટલા ખાવાથી શરીરને ભરપુર માત્રામાં ફાઈબર અને હેલ્દી ફેટ મળે છે. જેનાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.

7 / 8
આ સાથે બાજરો વજન ઘટાડવાનું પણ કામ કરે છે. ગ્લુટેન ફ્રી હોવાની સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે.બાજરામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે હૃદય માટે ફાયદાકારક છે. બાજરાનો રોટલો ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.

8 / 8
 (આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)