મહિલાઓએ અને પુરુષોએ રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ? જાણો આનું સાચું પ્રમાણ

મોટાભાગના લોકો રાત્રિના સમયે રોટલી ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો એવા પણ છે કે, જે દિવસના સમયે રોટલીનું સેવન કરે છે. એવામાં સવાલ એ છે કે, મહિલાઓ અને પુરુષોએ રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?

| Updated on: Mar 07, 2026 | 6:56 PM
1 / 5
મોટાભાગના લોકો રાત્રે રોટલી એટલા માટે ખાય છે, કારણ કે તે સરળતાથી પચી જાય છે. કેટલાક લોકો પોતાની જરૂરિયાત કરતા વધારે પણ ખાઈ લે છે, જેના કારણે પેટને લગતી સમસ્યાઓ થવા લાગે છે. એવામાં સવાલ એ છે કે, રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?

2 / 5
જો તમારું કામ આખો દિવસ ડેસ્ક પર બેસી રહેવાનું હોય, તો રાત્રે ઓછી કેલરીની જરૂર પડે છે. બીજી તરફ, જો તમે જીમમાં જાઓ છો અથવા મહેનતનું કામ કરો છો, તો શરીરને વધુ ઊર્જા ની જરૂર પડે છે.

3 / 5
રાત્રિના સમયે આપણું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) ધીમું થઈ જાય છે. ખૂબ વધારે રોટલી ખાવાથી પેટ ફૂલવા જેવી સમસ્યા કે ભારેપણું અનુભવાય છે. એક મધ્યમ કદની ઘઉંની રોટલીમાં લગભગ 70-100 કેલરી હોય છે.

4 / 5
જો તમે મિસી રોટલી અથવા મલ્ટીગ્રેન રોટલી ખાઓ છો, તો તે તમને લાંબા સમય સુધી તૃપ્ત (પેટ ભરેલું) રાખે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પુરુષોએ રાત્રિના સમયે 3 રોટલી ખાવી જોઈએ.

5 / 5
બીજીબાજુ મહિલાઓએ 2 રોટલી ખાવી જોઈએઆનાથી વધુ રોટલી તમારા વજનમાં વધારો કરી શકે છે અને પેટને લગતી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

Published On - 6:56 pm, Sat, 7 March 26