Health Tips : શું તમારે પણ પીરિયડ્સ દરમિયાન વારંવાર વોશરુમ જવું પડે છે? જાણો તેની પાછળ કારણ

પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ આવવાની સમસ્યા કેટલીક મહિલાઓમાં જોવા મળે છે. તેની પાછળ શું કારણ જવાબદાર છે. આજે આપણે તેના વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Nov 16, 2026 | 9:35 AM
1 / 11
પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો , ઉલ્ટી અને થાક લાગવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. પરંતુ કેટલીક મહિલાઓને આ દરમિયાન વારંવાર વોશરુમ જવું પડે છે. ક્યારે પેશાબની માત્રા વધારે આવે છે. તો ક્યારેક ઓછી માત્રામાં આવે છે. તેમ છતાં વારંવાર વોશરુમ જવું પડે છે. ત્યારે એક સવાલ થાય છે કે, આ મેસ્ટુઅલ સાઈકલમાં થનારા ફેરફારનો ભાગ છે કે, કોઈ સ્વાસ્થ સમસ્યાનો સંકેત. જાણી લો

2 / 11
પીરિયડ્સ દરમિયાન શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. જે કેટલીક મહિલાોમાં બ્લૈડર સાથે જોડાયેલા લક્ષણો અને પેશાબની પેટર્નને પ્રભાવિત કરી શકે છે. કેટલાક રિસર્ચમાં જાણવા મળ્યું કે, કેટલીક મહિલાઓને યુરિનરી લક્ષણ પીરિયડ્સ સાઈકલના અલગ અલગ તબક્કામાં બદલાય છે. પરંતુ પીરિયડ્સમાં વારંવાર પેશાબ આવવાનું એક કારણ નથી. પાણી અથવા ચા-કોફીનું વધુ સેવન, બ્લેન્ડરની સંવેદનશીલતા અને યુટીઆઈ પણ આના સંભવિત કારણ છે.

3 / 11
મેસ્ટુઅલ સાઈકલ દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોઝેસ્ટેરોન જેવા હોર્મોનનું સ્તર બદલતું રહે છે. આ હોર્મોન શરીરમાં અનેક પ્રકિયાઓને પ્રભાવિત કરે છે. કેટલીક મહિલાઓમાં આ ચક્ર અલગ-અલગ તબક્કામાં પેશાબની જરુર, બ્લૈડરમાં દબાવ અથવા પેશાબ જવાની તીવ્ર ઈચ્છા અચાનક પેશાબ લાગી શકે છે.

4 / 11
 પરંતુ દરેક મહિલામાં આવું થતું નથી. માત્ર હોર્મોનલ ફેરફાર આનું ચોક્કસ કારણ માની શકાતું નથી. પ્રોસ્ટાગ્લેન્ડિન શરીરમાં બનનાર એક રાસાયણિક પદાર્થ છે. જે પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયની માંસપેશીઓને સંકુચન અને દુખાવામાં ભૂમિકા નિભાવે છે. તેની ગતિવિધિ પીરિયડ્સના દુખાવા સાથે જોડાયેલ છે.

5 / 11
તેઓ પીરિયડ્સ દરમિયાન થતા કેટલાક લક્ષણોને અસર કરી શકે છે, પરંતુ પ્રોસ્ટાગ્લાન્ડિન વારંવાર પેશાબનું કારણ બને છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. પીરિયડ્સ દરમિયાન પેટ ફુલવું , ભારે લાગવું તેમજ પેલ્વિક વિસ્તારમાં દુખાવો થાય છે.

6 / 11
 કેટલાક રિપોર્ટ અનુસાર, કેટલીક સ્ત્રીઓ તેમના પીરિયડ્સ દરમિયાન વધુ પાણી, હર્બલ પીણાં અથવા અન્ય પ્રવાહી પીવે છે. પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે, પરંતુ ટૂંકા ગાળામાં વધુ પડતું પ્રવાહી પીવાથી કિડની વધુ પેશાબ ઉત્પન્ન કરી શકે છે. આનાથી વોશરુમ વારંવાર જવું પડે છે.

7 / 11
 બીજું કારણ એ પણ છે કે, કેફિન કેટલાક લોકોમાં પેશાબની માત્રા વધારી શકે છે. પીરિયડ્સ દરમિયાન ચા-કોફીનું સેવન વધી જાય છે. તો વારંવાર પેશાબ આવવાની એક સંભાવિત કારણ બની શકે છે.

8 / 11
પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ આવવાની સમસ્યાને હંમેશા હોર્મોનલ ફેરફાર માનવો યોગ્ય નથી. આ કારણે યુટીઆઈ પણ થઈ શકે છે. આ સંક્રમણ સામાન્ય રીતે બેક્ટીરિયાના મૂત્ર માર્ગમાં પ્રવેશ કરવાથી થાય છે.

9 / 11
પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ જવાના વિવિધ કારણો હોઈ શકે છે, જેમ કે હોર્મોનલ ફેરફારો, મૂત્રાશયની સંવેદનશીલતા, વધુ પડતા પ્રવાહીનું સેવન, અથવા યુટીઆઈ. પીરિયડ્સમાં દુખાવો અને ગર્ભાશયના સંકોચનમાં પ્રોસ્ટાગ્લાન્ડિન્સ ભૂમિકા ભજવે છે, પરંતુ તેમને વારંવાર પેશાબ થવાનું કારણ માનવામાં આવે તે માટે પૂરતા પુરાવા નથી.

10 / 11
જો પેશાબ સાથે બળતરા, દુખાવો, તાવ અથવા પેશાબમાં લોહી આવે છે, તો ડૉક્ટરની સલાહ લો. ચોક્કસ કારણ ઓળખાયા પછી જ યોગ્ય સારવાર શક્ય છે.

11 / 11
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.