Health tips : માત્ર રસોઈનો સ્વાદ જ નહિ પરંતુ વજન ધટાડવામાં પણ મદદ કરે છે મીઠા લીમડાના પાંદડાં

રસોડામાં મીઠા લીમડાના પાંદડાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડાના પાંદડા માત્ર રસોઈનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ સાથે સાથે તે સ્વાસ્થ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

| Updated on: Nov 22, 2024 | 4:57 PM
4 / 5
જે લોકોને સફેદ વાળની સમસ્યા છે. આ લોકો માટે મીઠા લીમડાનું સેવન ફાયદાકરક છે. આ સાથે વાળનો ગ્રોથ વધારવાનું પણ કામ કરે છે. એક કપ પાણીમાં 4 થી 5 મીઠા લીમડાંના પાંદડા નાંખી ઉકાળી પીવાથી પણ ફાયદા થાય છે.

5 / 5
મીઠા લીમડાંના પાંદડામાં વિટામીન એ, બી,સી અને ઈ ભરપુર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં અનેક એન્ટીઓક્સિડન્ટ હોય છે. તમે મીઠા લીમડાંના પાંદડાને શાક, સૂપ,દાળ કે પછી ઓટ્સમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.