Health Tips : જો તમારા હાથ અને પગ અચાનક ધ્રૂજવા લાગે તો આ નબળાઈ નથી, જાણો તેનું સાચું કારણ

શું તમારા પરિવારમાં કોઈને અચાનક હાથ-પગમાં ધ્રુજારી આવી રહી છે? એ જરૂરી નથી કે, તે નબળાઈની નિશાની હોય. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Oct 27, 2026 | 10:04 AM
1 / 7
સારા સ્વાસ્થ પાછળ દરેક લોકો મહેનત કરે છે અને હેલ્થનું ધ્યાન પણ રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિચિત્ર ફેરફારો જોવા મળે છે, ત્યારે મન અને હૃદય બંને પ્રભાવિત થાય છે. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ અસામાન્ય ફેરફાર જોવા મળે છે, ત્યારે તણાવ અને ભય બંને ચિંતાનું કારણ બને છે, જે ગંભીર બીમારી તરફ ઈશારો કરે છે.

2 / 7
આજે આપણે વાત કરીશું કે, હાથ અને પગમાં અચાનક ધ્રુજારી કેમ આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે, પરંતુ યુવાનીમાં આવા ફેરફારો ખૂબ જ પરેશાન કરી શકે છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યું છે, તો અમે તમને જણાવીશું કે આ સ્થિતિ શું છે, કોને તેનું જોખમ વધારે છે, અને શું આવી સ્થિતિનો ઇલાજ થઈ શકે છે.

3 / 7
 NIH મુજબ, ધ્રુજારીને તબીબી ભાષામાં "ટ્રેમર" તરીકે ઓળખવામાં આવે છે. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે શરીરના એક અથવા વધુ ભાગોમાં ધ્રુજારી આવવા લાગે છે.આ સ્થિતિ મોટાભાગે હાથને અસર કરે છે, પરંતુ લક્ષણો હાથ, પગ, માથું અને સ્વર કોર્ડ સહિત અન્ય વિસ્તારોમાં પણ દેખાઈ શકે છે.  કેટલાક લોકોને આ ધ્રુજારી ચાલું રહે છે. તો કેટલાકને ક્યારેક ક્યારેક આ ધ્રુજારી આવતી હોય છે.

4 / 7
 ધ્રુજારી અન્ય તબીબી સ્થિતિઓ સાથે સંકળાયેલ હોઈ શકે છે. લોકો ઘણીવાર આ સ્થિતિમાં મોટી ભૂલ કરે છે અને ઘરેલું ઉપચારથી તેની સારવાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સીધા ડોક્ટર પાસે જઈ આની સારવાર કરો.

5 / 7
  ધ્રુજારી દરમિયાન ક્યા ક્યા લક્ષણો જોવા મળે છે. હાથ, પગ ધ્રુજવા લાગે છે. લખવામાં મુશ્કેલી આવે છે. હાથમાં કોઈ પણ વસ્તુ પકડવી મુશ્કેલ બની જાય છે.ધ્રુજારી આવવાના કારણો વિશે વાત કરીએ તો. અસ્થમાની કેટલીક દવાઓ, કોર્ટિકોસ્ટેરોઈડ્સ, કીમોથેરેપી અને કેટલીક માનસિક અથવા ન્યુરોલોજિક્લ બીમારીની દવાઓ ધ્રુજારી આવે છે.

6 / 7
 વધુ પડતું ચા, કોફી અથવા કેફીનનું સેવન કરવાથી ધ્રુજારી થઈ શકે છે થાઇરોઇડ સમસ્યા ધ્રુજારીનું કારણ બની શકે છે.લીવર અથવા કિડની નિષ્ફળતા આ અંગોને ગંભીર રીતે અસર કરવાથી મગજના ભાગોને નુકસાન થઈ શકે છે.

7 / 7
 ડાયાબિટીસ ખૂબ વધારે અથવા ઓછું બ્લડ સુગર લેવલ ધ્રુજારીનું કારણ બની શકે છે.ચિંતા, તાણ અને થાક પણ ધ્રુજારીનું કારણ બની શકે છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.