Health Tips : દિવસમાં માત્ર 30 મિનિટ ઝબકી લેવાના છે 5 ફાયદા, હવે બપોરની ઊંઘ મિસ ન કરતા

|

Nov 13, 2024 | 2:12 PM

દરેક મનુષ્ય માટે ઊંઘ મહત્વપૂર્ણ છે.પરંતુ કેટલાક લોકો દિવસમાં કલાકો સુધી સુતા રહે છે અને રાત્રે પછી ઊંઘ આવતી નથી. તો ચાલો આજે આપણે જાણીએ કે, દિવસમાં કેટલા સમય ઊંઘ લેવા જોઈએ જેનાથી શરીરને ફાયદા મળશે.

1 / 6
સ્વસ્થ રહેવા માટે ઈમ્યુનિટીની જરુર હોય છે. સારી ઈમ્યુનિટી માટે જમ્યા બાદ સારી ઊંઘ પણ જરુરી હોય છે. જો તમારી ઊંઘ પુરી ન થાય તો અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકો દિવસમાં પાવર નેપ લેતા હોય છે.  તો ચાલો જાણીએ પાવર નેપ લેવાના કેટલાક ફાયદો વિશે.

2 / 6
બપોરને 30 મિનિટની ઊંઘ લેવાથી શરીરને ઉર્જા મળે છે. જે તમારી અનેક હેલ્થ પ્રોબ્લેમને દુર કરવામાં પણ મદદ કરે છે. જેમ કે હાઈ અને લો બ્લ્ડ પ્રશેર, દિવસમાં પાવર નેપ લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકાય છે.

3 / 6
બપોરની ઊંઘને પાવર નેપ પણ કહેવામાં આવે છે. જે તમારા ખરાબ મૂડને સારું બનાવવા તેમજ તણાવ અને સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. બપોરની ઊંઘ લેવાથી ગુડ ગુડ હોર્મોન્સ જેમ કે ડોપામાઇન અને સેરોટોનિને રિલીઝ થવામાં મદદ મળે છે. કેટલાક રિસર્ચમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે, દિવસમાં 20 થી 30 મિનિટ સુવાથી તમે ખુશ રહો છો.

4 / 6
દિવસમાં નાની મોટી ઊંઘ તમારા મગજને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.પાવર નેપ લેવાથી તમારું કામમાં પણ ફોકસ વધારે રહેશે. સાથે તમારી યાદશક્તિ પણ સારી રહેશે.

5 / 6
દિવસમાં અડધા કલાકની ઊંઘ લેવાથી વજનને પણ નિયંત્રણ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.દિવસમાં 30 મિનિટની ઊંઘ લેવાથી મેટાબોલિઝ્મ સ્ટ્રોન્ગ થાય છે. જેનાથી વધારે વજન વધવાની કે ઘટવાની સમસ્યા રહેતી નથી.

6 / 6
રિપોર્ટ અનુસાર બપોરની ઊંઘ એક પાવર નેપ હોય છે. જેમાં તમારે શોર્ટ ટર્મ સ્લીપ પેટર્નને ફોલો કરવાનું હોય છે. તમારે દિવસમાં માત્ર 30 થી 90 મિનિટ માટે 1 થી 3 કલાકના સમયગાળા દરમિયાન પાવર નેપ લેવો જોઈએ.

Next Photo Gallery