Health Tips : અનેક બીમારીઓને દુર કરે છે આ બીજ, શરીરમાં કરે છે ડ્રાય ફ્રુટ્સ જેવું કામ

જ્યારે આપણે કોળાનું શાક બનાવીએ છીએ. ત્યારે તેમાંથી બી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોળાના બી આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક અને લાભકારી છે. જો તેનું સેવન કરવામાં આવે તો અનેક બિમારીઓ દુર થઈ શકે છે.

| Updated on: Oct 02, 2024 | 1:33 PM
4 / 5
કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

5 / 5
વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે.  આપણા વાળ અને  ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

Published On - 1:27 pm, Wed, 2 October 24