Health Tips: બરફના પાણીમાં ચહેરો રાખવાથી શું ફાયદા થાય? આ ઉપાય અજમાવતી વખતે કઈ ભૂલ ના કરવી?

ઘણીવાર લોકો સ્કિન ચમકાવવા, ચહેરાનો સોજો ઓછો કરવા અને સ્કિનના પોર્સ ટાઇટ કરવા માટે ચહેરાને બરફના પાણીમાં ડૂબાડી રાખતા હોય છે પરંતુ શું આવું કરવું યોગ્ય છે?

| Updated on: Nov 25, 2025 | 4:41 PM
4 / 6
આઇસ ક્યુબ લગાવવાથી ત્વચાને 'ફ્રોસ્ટબાઇટ' જેવી સમસ્યા થઈ શકે છે. જો તમારી સ્કિન પાતળી હોય અથવા પહેલાથી જ ડ્રાય હોય તો આ ઉપાય હાનિકારક બની શકે છે. જો તમને ખીલ અથવા ફોલ્લીઓ હોય, તો બરફનું પાણી ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં બરફના પાણીનો ઉપચાર કરવાનું ટાળો. બરફનું પાણી ત્વચાને તો કડક બનાવે જ છે પરંતુ તેની સાથે-સાથે સ્કિન ડ્રાય પણ થવા લાગે છે. આથી, મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે.

5 / 6
સ્કિન એક્સપર્ટ સમજાવે છે કે, "દરેક ડીપ ફક્ત 10-15 સેકન્ડ માટે રાખો, એટલે કે ચહેરાને ફક્ત 10 થી 15 સેકન્ડ માટે બરફમાં રાખો અને વચ્ચે આરામ લો. જો તમારી ત્વચા સેન્સિટિવ હોય, તો બરફને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરો. બરફના પાણીનો ઉપયોગ કર્યા પછી હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો. આ બધા સિવાય દિવસમાં 1 કે 2 વખતથી વધુ બરફના પાણીનો ફેસ ડિપ ન કરો."

6 / 6
મળતી માહિતી મુજબ, બરફના પાણીમાં ચહેરો રાખવો એ એક અસરકારક બ્યુટી ટ્રિક છે પરંતુ સાવધાની રાખવી પણ જરૂરી છે. કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખીને તમે તમારી ત્વચાને નુકસાનથી બચાવી શકો છો.