Health News : ક્યાં બેસીને જમવાથી થાય છે શરીરને અઢળક લાભ, જુઓ તસવીરો

|

Nov 22, 2024 | 11:34 AM

આજના સમયમાં મોટાભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ સ્વાસ્થયની દ્રષ્ટિએ ખતરનાક સાબિત થાય છે. આવી સ્થિતિમાં સવાલએ થાય છે કે ક્યાં બેસીને ભોજન કરવુ સ્વાસ્થ્ય માટે વધારે યોગ્ય છે.

1 / 5
જમીન પર બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે જ્યારે જમીન પર બેસીને ભોજન કરો છો ત્યારે તમે એક આસનમાં બેસેલા હોવ છો. આ આસન તમને શાંત રહેવા માટે મદદ કરે છે.

2 / 5
નીચે બેસીને જમવાથી કરોડરજ્જુને રાહત મળે છે. તેમજ પાચન રસ વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ છે. આ આસનમાં બેસવાથી પીઠના નીચેના ભાગ, પેલ્વિસ અને પેટની આસપાસના સ્નાયુઓ ખેંચાય છે. જે દુખાવામાં રાહત મળે છે.

3 / 5
જમીન પર બેસીને ભોજન કરવાથી શરીર મજબૂત બને છે. આ ઉપરાંત વજનને નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે. પરિવાર સાથે બેસીને જમવાથી કુટુંબના સભ્યો સાથે બોન્ડ સારો થાય છે.

4 / 5
સુખાસનમાં બેસીને ખાવાનું ખાવાથી શરીરનું પોશ્ચર પણ સારુ થાય છે. તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ સારુ કરે છે.જેથી હૃદય સ્વસ્થ રહે છે.

5 / 5
સુખાસન અને પદ્માસનમાં બંને આસનમાં બેસીને જમવાથી એકાગ્રતામાં વધારો થાય છે. તેમજ માનસિક તણાવ દૂર કરે છે.

Next Photo Gallery