
HDFCના NPSનો ભાવ 4 જૂનના રોજ રૂ.40.69 હતો, જે 7 જૂન 2024ના રોજ 6.10 ટકા વધીને 43.34 રૂપિયા થયો છે. એટલે કે ચૂંટણી પરિણામના 3 દિવસમાં જ આ NPSએ બમ્પર વળતર આપ્યું છે.

NPSમાં ચાલુ દિવસના ભાવે રોકાણ કરવા માટેનો કટ ઓફ ટાઈમ સવારના 9:30 નો હોય છે, એટલે કે તમે આ સમય પહેલા રોકાણ કરશો તો જ એ દિવસના ભાવ ગણાશે. નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.
Published On - 8:10 pm, Sat, 8 June 24