
ડિવાઈઝ વચ્ચે ઓછું અંતર રાખો - પેયરિંગ કરતી વખતે ઉપકરણો એકબીજાથી 5 ફૂટની અંદર હોવા જોઈએ. જો તેનાથી વધારે દૂર હશે તો પેયરિંગની સમસ્યા ઉભી થઈ શકે છે

બ્લૂટૂથ બંધ અને ફરીથી ચાલુ કરો - આ સમસ્યા ફોન પર એરપ્લેન મોડ ચાલુ અને બંધ કરીને અથવા ઉપકરણને ફરીથી શરૂ કરીને ઉકેલી શકાય છે.

જૂના કનેક્શન્સ મેનેજ કરો - બ્લૂટૂથ એસેસરીઝ એક સમયે 1-3 ડિવાઇસ સાથે કનેક્ટ થઈ શકે છે, પરંતુ કનેક્શન 4 5થી વધારે હશે તો પણ પેયરિંગની સમસ્યા આવશે

બંને ઉપકરણો ચાર્જ કરો - જો બેટરી ઓછી હોય તો બ્લૂટૂથ કનેક્ટ થશે નહીં. આથી બંને ઉપકરણોની બેટરી તપાસો.